Not Set/ કોટન ફાઈબર બનાવના કારખાનામાં અચાનક લાગી આગ,લાખોનું નુકસાન થયુ હોવાનો અંદાજ

જેતપુર, જેતપુરમાં કોટન ફાઈબર બનાવના કારખાનામાં અચાનક આગ ફાટી નીકળી હતી, આગ જેતપુર ધારેશ્વર આઈટીઆઈની પાછળ આવેલ ઓમ કોટન ફાયબર બનાવના કારખાનામાં લાગી હતી. મોડી રાત્રે અચાનક આગ લાગવાની માહિતી મળતા જેતપુરના 3 જેટલા ફાયર ફાયટર ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગયા હતાં. દોઢ કલાકની ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી. આ આગ માં તૈયાર […]

Top Stories Gujarat Others
mantavya 1 11 કોટન ફાઈબર બનાવના કારખાનામાં અચાનક લાગી આગ,લાખોનું નુકસાન થયુ હોવાનો અંદાજ

જેતપુર,

જેતપુરમાં કોટન ફાઈબર બનાવના કારખાનામાં અચાનક આગ ફાટી નીકળી હતી, આગ જેતપુર ધારેશ્વર આઈટીઆઈની પાછળ આવેલ ઓમ કોટન ફાયબર બનાવના કારખાનામાં લાગી હતી.

મોડી રાત્રે અચાનક આગ લાગવાની માહિતી મળતા જેતપુરના 3 જેટલા ફાયર ફાયટર ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગયા હતાં. દોઢ કલાકની ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી.

mantavya 1 12 કોટન ફાઈબર બનાવના કારખાનામાં અચાનક લાગી આગ,લાખોનું નુકસાન થયુ હોવાનો અંદાજ

આ આગ માં તૈયાર કોટન ફાયબરનો મોટો જથ્થો બળીને ખાક થયેલ હતો, જેમાં કારખાનાના કમ્પાઉન્ડમાં અને ગોડાઉન રૂમમાં પડેલ કોટન ફાયબર રૂ નો મોટો જથ્થો બળી જવા પામેલ છે, નુકસાનીનો ચોક્કસ આંકડો હજુ બહાર આવેલ નથી.

mantavya 1 13 કોટન ફાઈબર બનાવના કારખાનામાં અચાનક લાગી આગ,લાખોનું નુકસાન થયુ હોવાનો અંદાજ

પરંતુ બળી ગયેલ માલને અંદાજીત 4 થી 5 લાખનુ નૂકશાન હોય તેમ કારખાના માલિકે જણાવેલ હતુ આગ ક્યાં કારણો સર લાગીને હજુ જાણી નથી શકાયું, બહાર મેદાન માં પડેલા તૈયાર રૂ માં થી શરુ થએલ આગ દિવાળીના ફટાકડાથી થઈ હોવાનું અનુમાન છે, આ આગથી કોઈ જાન હાનિ થઇ નથી જે નોંધનીય બાબત છે.