Ahmedabad/ બહેરામપુરામાં કાપડના ગોદાઉનમાં આગ, ફાયરની 12 થી વધુ ગાડી ઘટનાસ્થળે

બહેરામપુરામાં કાપડના ગોદાઉનમાં આગ ગ્રે કાપડના ગોદાઉનમાં ભીષણ આગ ફાયરની 12 થી વધુ ગાડી ઘટનાસ્થળે આગ લાગવાનું કારણ અંકબંધ આગ પર કાબુ મેળવવાની કામગીરી ચાલુ  અમદાવાદના બહેરામપુરામાં વિસ્તારમાં ગ્રે કાપડના ગોડાઉનમાં ભીષણ આગ લાગી…ભીષણ આગ લાગવાના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો છે… ફાયર વિભાગમાં 15થી વધુ ગાડીઓ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો…અને આગને […]

Ahmedabad Gujarat
a 169 બહેરામપુરામાં કાપડના ગોદાઉનમાં આગ, ફાયરની 12 થી વધુ ગાડી ઘટનાસ્થળે
  • બહેરામપુરામાં કાપડના ગોદાઉનમાં આગ
  • ગ્રે કાપડના ગોદાઉનમાં ભીષણ આગ
  • ફાયરની 12 થી વધુ ગાડી ઘટનાસ્થળે
  • આગ લાગવાનું કારણ અંકબંધ
  • આગ પર કાબુ મેળવવાની કામગીરી ચાલુ 

    અમદાવાદના બહેરામપુરામાં વિસ્તારમાં ગ્રે કાપડના ગોડાઉનમાં ભીષણ આગ લાગી…ભીષણ આગ લાગવાના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો છે… ફાયર વિભાગમાં 15થી વધુ ગાડીઓ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો…અને આગને ઓલવવાના પ્રયત્નો હાથ ધર્યા હતાં..મહત્વનું છે કે આગના લાગવાનું કારણ જાણી શકાયું નથી…

જુઓ આ વીડિયો અહેવાલ – Ahmedabad : બહેરામપુરામાં કાપડના ગોડાઉનમાં લાગી આગ