Crime/ રોહતકની મહર્ષિ દયાનંદ યુનિવર્સિટીમાં ફાયરિંગ, 4 લોકોને વાગી ગોળી વાગતા હાલત ગંભીર

હરિયાણાના રોહતક સ્થિત મહર્ષિ દયાનંદ યુનિવર્સિટી (MDU)માં શનિવારે રાત્રે ફાયરિંગની ઘટના સામે આવી છે. આ ફાયરિંગમાં ચાર લોકોને ગોળી વાગી છે,

Top Stories India
5 3 રોહતકની મહર્ષિ દયાનંદ યુનિવર્સિટીમાં ફાયરિંગ, 4 લોકોને વાગી ગોળી વાગતા હાલત ગંભીર

હરિયાણાના રોહતક સ્થિત મહર્ષિ દયાનંદ યુનિવર્સિટી (MDU)માં શનિવારે રાત્રે ફાયરિંગની ઘટના સામે આવી છે. આ ફાયરિંગમાં ચાર લોકોને ગોળી વાગી છે, જેમને ગંભીર હાલતમાં PGIMS રોહતકમાં દાખલ કરવામાં આવ્યા છે. પીજીઆઈએમએસ પોલીસ સ્ટેશનના એસએચઓ પ્રમોદ ગૌતમે જણાવ્યું કે મહર્ષિ દયાનંદ યુનિવર્સિટી રોહતકમાં ગોળીબાર થયો છે. કારમાં સવાર એક યુવકે બીજી કાર પર ગોળીબાર કર્યો હતો. આ ઘટનાના કારણો હજુ જાણવા મળ્યા નથી. પોલીસ તપાસ કરી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસે હાલ સઘન તપાસ હાથ ધી છે અને જયાં ઘટના ઘટી છે ત્યા હાલ પુછપરછ કરવામાં આવી રહ્યું છે. અને સીસીટીવી ફુટેજ જોવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.ફાયરિંગ કરીને ફરાર થઇ ગયેલા આરોપીઓને હાલ પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.