Firing/ અમદાવાદના આ વિસ્તારમાં થયું ફાયરીંગ, વિડીયો થયો વાયરલ

અમદાવાદમાં બર્થ ડે પાર્ટી હોય કે દિવાળીનું ઉજવણી કે જેમાં સામે આવી રહેલી ફાયરીંગની વધી રહી છે, ત્યારે આ વચ્ચે શહેરના મેઘાણીનગરમાંથી વધુ એક ફાયરીંગનો વીડિયો વાયરલ થયો છે.

Ahmedabad Gujarat
a 164 અમદાવાદના આ વિસ્તારમાં થયું ફાયરીંગ, વિડીયો થયો વાયરલ
  • અમદાવાદના મેઘાણીનગરમાં ફાયરીંગ
  • વધુ એક ફાયરીંગનો વીડિયો થયો વાયરલ
  • દિવાળીના દિવસે યુવક દ્વારા ફાયરીંગ
  • પર્ણકુંજ સોસાયાટીના નામે વીડિયો વાયરલ
  • દિવાળીમાં ફટાકડાની જગ્યાએ બંદૂકથી સેલિબ્રેશન

અમદાવાદમાં બર્થ ડે પાર્ટી હોય કે દિવાળીનું ઉજવણી કે જેમાં સામે આવી રહેલી ફાયરીંગની વધી રહી છે, ત્યારે આ વચ્ચે શહેરના મેઘાણીનગરમાંથી વધુ એક ફાયરીંગનો વીડિયો વાયરલ થયો છે. આ વિસ્તારમાં દિવાળીના દિવસે યુવક દ્વારા ફાયરીંગ કરાયું હતું અને પર્ણકુંજ સોસાયાટીના નામે વીડિયો વાયરલ થયો હતો. આ વિડીયોમાં જોઈ શકાય છે કે, યુવક દ્વારા દિવાળીમાં ફટાકડાની જગ્યાએ બંદૂકથી સેલિબ્રેશન કરવામાં આવી રહ્યું છે.