Not Set/ ધ્રાંગધ્રા/ 2 હોસ્પિટલમાં આઇટીનો સપાટો, મોડી રાત સુધી તબીબોની પૂછપરછ

જમીન દલાલ, કાપડ વેપારી, બિલ્ડર બાદ હવે ડોક્ટર પર આઇટી વિભાગ મીટ માંડીને બેઠું છે. ધ્રાંગધ્રાની બે હોસ્પિટલમાં તબીબોના ત્યાં ઈન્કમટેક્સ વિભાગની બે ટિમ ત્રાટકી હતી. ઈન્કમટેક્સ વિભાગ દ્વારા બંને હોસ્પિટલમાં વેરિફિકેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવતા ફફડાટ ફેલાયો હતો. ધ્રાંગધ્રાના નામાંકિત ગાયનેક ડૉક્ટર હાઉસના તબીબ ડૉ આશિષ શાહ અને  રૂપલ શાહ તથા જિંદગી  હોસ્પિટલના નામાંકિત […]

Gujarat Others
આઇટીઆર 3 ધ્રાંગધ્રા/ 2 હોસ્પિટલમાં આઇટીનો સપાટો, મોડી રાત સુધી તબીબોની પૂછપરછ

જમીન દલાલ, કાપડ વેપારી, બિલ્ડર બાદ હવે ડોક્ટર પર આઇટી વિભાગ મીટ માંડીને બેઠું છે. ધ્રાંગધ્રાની બે હોસ્પિટલમાં તબીબોના ત્યાં ઈન્કમટેક્સ વિભાગની બે ટિમ ત્રાટકી હતી. ઈન્કમટેક્સ વિભાગ દ્વારા બંને હોસ્પિટલમાં વેરિફિકેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવતા ફફડાટ ફેલાયો હતો.સ1 ધ્રાંગધ્રા/ 2 હોસ્પિટલમાં આઇટીનો સપાટો, મોડી રાત સુધી તબીબોની પૂછપરછ

ધ્રાંગધ્રાના નામાંકિત ગાયનેક ડૉક્ટર હાઉસના તબીબ ડૉ આશિષ શાહ અને  રૂપલ શાહ તથા જિંદગી  હોસ્પિટલના નામાંકિત ડો.હેમાંગ દોશીની  હોસ્પિટલમાં પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. બંને હોસ્પિટલમાં ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા મોડી રાત સુધી ફાઈલો ચેક કરવામાં આવી હતી. અને બંને હોસ્પિટલના ડોક્ટરની મોદી રાત સુધી પૂછપરછ કરવામાં આવી હતી.

સ2 ધ્રાંગધ્રા/ 2 હોસ્પિટલમાં આઇટીનો સપાટો, મોડી રાત સુધી તબીબોની પૂછપરછ

પ્રાપ્ત વિગતો અનુસાર ધ્રાંગધ્રા ની બે નામાંકિત  હોસ્પિટલ ડોક્ટર હાઉસ ના તબીબ આશિષશાહ (એમ.એસ.ઓથો.)તેમજ રૂપલ શાહ (એમ.ડી.ગાયનેકોલોજિસ્ટ.) અને જિંદગી હોસ્પિટલ ના નામાંકિત ડો.હેમાંગ દોશી (એનેસ્ટથેટીશ) ને ત્યાં આઇટી વિભાગે સપાટો બોલાવ્યો છે. બંને હોસ્પિટલમાં વેરીફીકેશન કાર્યવાહી હાથ ધરવા માં આવી છે. અલગ અલગ બંને હોસ્પિટલમાં વેરિફિકેશન કાગળો અને ફાયલો તેમજ  પૂછપરછ કરવા માં આવી રહી છે. ગત રોજ બપોરે ના 2:30 થઇ મોડી રાત્ર 12:00 સુધી ફાઈલો અને હિસાબો ચેક કરવા માં આવી હતી. ગત વર્ષે ના ટેક્ષ સાથે મહત્વ ની ફાયલો નું વેરીફીકેશન કરવા માં આવ્યું

ધ્રાંગધ્રા માં ઇન્ટમટેક્ષ  ડિપાર્ટમેન્ટ ની ટિમ વેરીફીકેશન માટે આવતા ધ્રાંગધ્રા  અનેક ડોક્ટર માં  ફફડાટ જોવા મળી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.