Not Set/ સતત બીજા દિવસે પણ એસ.ઓ.જી પોલીસે અફીણ વાવેતર કરેલુ ખેતર ઝડપી લીધું

સુરેન્દ્રનગર જિલ્લાના ખાટડી ગામે ખેતરમાં કરેલા અફીણનું વાવેતર જપ્ત કરવામાં આવ્યું હતુ. સતત બીજા દિવસે પણ એસ.ઓ.જી પોલીસે અફીણ વાવેતર કરેલુ ખેતર ઝડપી લીધું હતુ

Gujarat
14 12 સતત બીજા દિવસે પણ એસ.ઓ.જી પોલીસે અફીણ વાવેતર કરેલુ ખેતર ઝડપી લીધું

– સુરેન્દ્રનગર જિલ્લાના ખાટડી ગામે ખેતરમાં કરેલા અફીણનું વાવેતર જપ્ત કરવામાં આવ્યું

સુરેન્દ્રનગર જિલ્લાના ખાટડી ગામે ખેતરમાં કરેલા અફીણનું વાવેતર જપ્ત કરવામાં આવ્યું હતુ. સતત બીજા દિવસે પણ એસ.ઓ.જી પોલીસે અફીણ વાવેતર કરેલુ ખેતર ઝડપી લીધું હતુ. આ દરોડામાં લાખો રૂપિયાના અફીણનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.

સુરેન્દ્રનગર જિલ્લાના ખાટડી ગામે ખેતરમાં કરેલા અફીણનું વાવેતર જપ્ત કરવામાં આવ્યું હતુ. પોલીસે ખેતરમાં કરેલા અફીણના વાવેતરનુ લણવાનું કામ શરૂ કર્યું હતુ. આ દરોડામાં જંગી વાવેતર હોવાના કારણે હજુ કુલ મુદામાલની રકમ સાંજ સુધીમાં સામે આવશે.

સતત બીજા દિવસે પણ એસ.ઓ.જી પોલીસે અફીણ વાવેતર કરેલુ ખેતર ઝડપી લીધું હતુ. આ દરોડામાં લાખો રૂપિયાના અફીણનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જિલ્લા પોલીસ વડાએ પણ એસ.ઓ.જી પોલીસની કામગીરીને બિરદાવી હતી. જંગી વાવેતર હોવાના કારણે હજુ કુલ મુદામાલની રકમ સાંજ સુધીમાં સામે આવશે.