Gandhinagar/ વનરક્ષક પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ થવાની શરૂઆત

ગુજરાત વનરક્ષક દ્વારા 823 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી હતી, તેમજ તે ભરતીના કોલ લેટર આજે જાહેર થવાના છે, આજથી વનરક્ષક પરીક્ષા ઉમેદવારો કોલલેટર ડાઉનલોડ કરી શકશે.

Gujarat Gandhinagar
YouTube Thumbnail 9 વનરક્ષક પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ થવાની શરૂઆત

ગુજરાત વનરક્ષક દ્વારા 823 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી હતી, તેમજ તે ભરતીના કોલ લેટર આજે જાહેર થવાના છે, આજથી વનરક્ષક પરીક્ષા ઉમેદવારો કોલલેટર ડાઉનલોડ કરી શકશે.પરીક્ષાના સમય સુધી ઉમેદવારો કોલલેટર ડાઉનલોડ કરી શકશે. https://ojas.gujarat.gov.in વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાશે.

વનરક્ષકના પરીક્ષાર્થીઓ ojas.gujarat.gov.inની વેબસાઈટ પર જઈને પોતાની જન્મ તારીખ તેમજ કેન્ફર્મશન નંબર નાંખવાના રહેશે. જે બાદ ઉમેદવારો પોતાનો કોલલેટર ડાઉનલોડ કરી શકશે

ગુજરાતના વન વિભાગ હેઠળ વનરક્ષક તરીકે નિમણૂક કરવા માટે ઓનલાઈન અરજી કરનાર ઉમેદવારોએ જાણવું જરૂરી છે કે કોલ લેટર ફક્ત OJAS ગુજરાત વેબ-પોર્ટલ પર જ બહાર પાડવામાં આવશે.

ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ નું કોલ લેટર કેવી રીતે મેળવવું?

  • સૌ પ્રથમ https://ojas.gujarat.gov.in/ પર જાઓ.
  • ત્યાર બાદ call Latter પર ક્લિક કરો.
  • તમારી અરજીનો કન્ફર્મેશન નંબર (૮ આંકડાનો) અને જ્ન્મતારીખ નાખો.
  • Ok બટન પર ક્લિક કરતાં પહેલા POPUP Blocker Off કરવું જરૂરી છે , જેથી Call Letter નવી Window માં ખુલશે.
  • Printer Settings માં A4 Size & Portrait Layout સેટ કરવુ જેથી Call Letter ૨ પેજ માં આવે.
  • Call Letter ના પ્રથમ પેજ માં હાજરીપત્રક અને બીજા પેજમાં ઉમેદવાર માટેની સૂચનાઓ હશે.

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મની એક્સચેન્જની આડમાં શંકાસ્પદ નાણાકીય વ્યવહારો ઝડપાયા

આ પણ વાંચો:અડાજણમાં 22 વર્ષીય પરિણીતાનો આપઘાત, પરિવારે ન્યાયની માગ કરી

આ પણ વાંચો:પાનના ગલ્લાની રૂપિયા 4500ની ઉઘરાણીમાં યુવાનને સરેઆમ રહેંસી નાંખ્યો