Not Set/ ગૌતમ ગંભીર અને તેના પરિવારને જાનથી મારી નાખવાની મળી ધમકી

પૂર્વ ક્રિકેટર અને ભાજપનાં દિલ્હીનાં સાંસદ ગૌતમ ગંભીર અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ વાત ખુદ ગૌતમ ગંભીર દ્વારા સામે લાવવામાં આવી છે. ભાજપના દિલ્હીનાં સાંસદ ગૌતમ ગંભીરને DCP શાહદારા જિલ્લાને પત્ર લખી, જણાવ્યું છે કે,  મને(ગૌતમ ગંભીરને) આંતરરાષ્ટ્રીય નંબરથી મારા અને મારા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે. હું […]

Top Stories India
Gambhir1 e1576916598127 ગૌતમ ગંભીર અને તેના પરિવારને જાનથી મારી નાખવાની મળી ધમકી

પૂર્વ ક્રિકેટર અને ભાજપનાં દિલ્હીનાં સાંસદ ગૌતમ ગંભીર અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ વાત ખુદ ગૌતમ ગંભીર દ્વારા સામે લાવવામાં આવી છે. ભાજપના દિલ્હીનાં સાંસદ ગૌતમ ગંભીરને DCP શાહદારા જિલ્લાને પત્ર લખી, જણાવ્યું છે કે,  મને(ગૌતમ ગંભીરને) આંતરરાષ્ટ્રીય નંબરથી મારા અને મારા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે. હું (ગૌતમ ગંભીરને) તમને વિનંતી કરું છું કે, આ મામલે આપ એફઆઈઆર નોંધી અને મારા પરિવારને સલામતી અને સુરક્ષાની ખાતરી કરો.

આપને જણાવી દઇએ કે એક તરફ દેશભરમાં વૈમનસ્ય ફેલાતી સ્થિતિ સર્જાઇ છે. કેટલાક ભાંગફોળીયા તત્વો CAAનાં વિરોધનાં નામે, પોતે અને લોકોને હિંસક પ્રદર્શનો માટે જોર આપી રહ્યાનું અનેક જગ્યાએથી સામે આવી રહ્યું છે, ત્યારે આવા પ્રકારની ધમકીથી આખા બાલા અને સ્પષ્ટ વક્તાની છાપ ઘરાવતા પૂર્વ ક્રિકેટર અને ભાજપનાં દિલ્હીનાં સાંસદ ગૌતમ ગંભીરને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી મળતા અસ્વસ્થતા આવે જ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.