Not Set/ દહેગામ-રખિયાલ રોડ પર કોલ્ડ સ્ટોરેજમાં બ્લાસ્ટ, 4 મજૂરના મોત

ગાંધીનગર, ગાંધીનગર એમોનીયા ગેસ ચેમ્બરમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે, દહેગામ-રખિયાલ રોડ પર કોલ્ડ સ્ટોરેજમાં બ્લાસ્ટ થતા 4 મજૂરના મોતની ખબર મળી રહી છે. મળતી  માહિતી મજુબ  ગાંધીનગર જીલ્લાના દહેગામમાં હાઈવે પર આવેલા જય અંબે કોલ્ડ સ્ટોરેજમાં બ્લાસ્ટ થયો, જેમાં કામ કરી રહેલા 4 લોકોના મોત નિપજ્યાં છે. આ બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે, તેનો […]

Top Stories Gujarat
mantavya 312 દહેગામ-રખિયાલ રોડ પર કોલ્ડ સ્ટોરેજમાં બ્લાસ્ટ, 4 મજૂરના મોત

ગાંધીનગર,

ગાંધીનગર એમોનીયા ગેસ ચેમ્બરમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે, દહેગામ-રખિયાલ રોડ પર કોલ્ડ સ્ટોરેજમાં બ્લાસ્ટ થતા 4 મજૂરના મોતની ખબર મળી રહી છે.

mantavya 313 દહેગામ-રખિયાલ રોડ પર કોલ્ડ સ્ટોરેજમાં બ્લાસ્ટ, 4 મજૂરના મોત

મળતી  માહિતી મજુબ  ગાંધીનગર જીલ્લાના દહેગામમાં હાઈવે પર આવેલા જય અંબે કોલ્ડ સ્ટોરેજમાં બ્લાસ્ટ થયો, જેમાં કામ કરી રહેલા 4 લોકોના મોત નિપજ્યાં છે.

mantavya 314 દહેગામ-રખિયાલ રોડ પર કોલ્ડ સ્ટોરેજમાં બ્લાસ્ટ, 4 મજૂરના મોત

આ બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે, તેનો અવાજ દુર દુર સુધી સાંભળવામાં આવ્યો હતો. રોડ પર જતા વાહન ચાલકો અને આજુ બાજુના વિસ્તારના લોકો પણ અવાજ સાંભળી ગભરાઈ ગયા હતા.

mantavya 315 દહેગામ-રખિયાલ રોડ પર કોલ્ડ સ્ટોરેજમાં બ્લાસ્ટ, 4 મજૂરના મોત

ઘટનાના પગલે લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા છે. પોલીસ ઘટનામાં ભોગ બનેલા લોકોના નામની તપાસ કરી રહી છે,

mantavya 316 દહેગામ-રખિયાલ રોડ પર કોલ્ડ સ્ટોરેજમાં બ્લાસ્ટ, 4 મજૂરના મોત

હાલ પોલીસ સામે તેમના નામ શું છે, કેવી રીતે બ્લાસ્ટ થયો તે મુદ્દે તપાસ હાથ ધરી હાલ દહેગામ પોલીસે કોલ્ડ સ્ટોરેજના માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.