Not Set/ ગાંધીનગર: લાલજી પટેલે સીએમ રૂપાણીને લખ્યો પત્ર

ગાંધીનગર, એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે સીએમ રૂપાણીને પત્ર લખ્યો છે. આ પત્ર પાટીદાર અનામત આંદોલનમાં 14 લોકો શહીદ મોત થયા હતા તે મામલે લખ્યો છે. પત્રમાં લખ્યું છે કે આ 14 લોકો સરકારીની ભૂલથી શહીદ થયા છે. પોલીસે પાટીદાર બહેન દીકરી પર પોલીસ દ્વારા દમન ગુજારવામાં આવ્યું હતું તેમજ આંદોલનના પ્રશ્નોના નિરાકરણ લાવવામાં આવે તેમ […]

Gujarat Videos
mantavya 195 ગાંધીનગર: લાલજી પટેલે સીએમ રૂપાણીને લખ્યો પત્ર

ગાંધીનગર,

એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે સીએમ રૂપાણીને પત્ર લખ્યો છે. આ પત્ર પાટીદાર અનામત આંદોલનમાં 14 લોકો શહીદ મોત થયા હતા તે મામલે લખ્યો છે. પત્રમાં લખ્યું છે કે આ 14 લોકો સરકારીની ભૂલથી શહીદ થયા છે. પોલીસે પાટીદાર બહેન દીકરી પર પોલીસ દ્વારા દમન ગુજારવામાં આવ્યું હતું તેમજ આંદોલનના પ્રશ્નોના નિરાકરણ લાવવામાં આવે તેમ પણ પત્રમાં લખ્યું છે.