Udhna police station/ ઉધનામાં ATMમાંથી નાણાં તફડાવતી ગેંગ ઝડપાઈ

ગેગં સામે અગાઅ અનેક ગુના નોંધાયેલા છે

Top Stories Gujarat Surat
Beginners guide to 2024 05 29T214654.082 ઉધનામાં ATMમાંથી નાણાં તફડાવતી ગેંગ ઝડપાઈ

Surat News : ઉધના પોલીસના હાથે મોટી સફળતા હાથ લાગી છે, ATMમાંથી નાણાં તફડાવતી ગેંગ ઝડપાઈ છે. જેમાં ATMના ડિસ્પેન્સરમાં પટ્ટી ફિટ કરી નાણાં તફડાવતી હતી. તેમાં ગેંગ સામે વિવિધ વિસ્તારોમાં નાણાં તફડાવવાના ગુના નોંધાયેલા છે.

ઉધના પોલીસના હાથે મોટી સફળતા લાગી છે. જેમાં ATM મશીનના કેસ ડિસ્પેન્સરમાં પટ્ટી ફિટ કરી નાણાં તફડાવતી ગેંગ ઝડપાઇ છે. ટોળકી સામે ઉધના, સચિન જીઆઇડીસી, પલસાણા અને કામરેજમાં 7 ગુના નોંધાય ચુક્યા છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશના તિવારી નામના શખ્સે ગેંગેને ટેક્નિક શીખવી હતી. આ બન્ને આરોપીઓ પાસેથી ઉધના પોલીસે રોકડા રૂપિયા ૧૧,૦૦૦ તથા બે મોટર સાંઈકલ તથા બે મોબાઇલ તથા બે એ.ટી.એમ. તથા એલ્યુમિનિયમની પટ્ટી તથા સ્ક્રુડ્રાઇવર મળી કુલ ૧,૧૬,૫૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે, હવે બે આરોપીની ધરપકડ કરી પોલીસે પૂછપરછ હાથ ધરી છે. ઉધના પોલીસના હાથે મોટી સફળતા લાગી છે.

જેમાં ATM મશીનના કેસ ડિસ્પેન્સરમાં પટ્ટી ફિટ કરી નાણાં તફડાવતી ગેંગ ઝડપાઇ છે. ટોળકી સામે ઉધના, સચિન જીઆઇડીસી, પલસાણા અને કામરેજમાં 7 ગુના નોંધાય ચુક્યા છે.યુપીના તિવારીએ બે મહિના પહેલા જ ટેક્નિક શીખવી હતી. તેમાં બન્ને આરોપીઓની પૂછપરછમાં હજી ગુનાઓની કબૂલાત થાય તેવી શકયતા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


 

આ પણ વાંચો: ઈરાન પરમાણુ બોમ્બ બનાવવાની અણીએ, ઈબ્રાહીમ રાયસીની નીતિને આગળ ધપાવશે

આ પણ વાંચો: બાબા વાંગાની ભવિષ્યવાણીઓ સાચી પડી તો વિશ્વમાં મચી જશે હાહાકાર

આ પણ વાંચો: પૃથ્વી અને શુક્રની વચ્ચે પણ રહેવા જેવી જગ્યા છે! NASAએ કરી શોધ