Not Set/ પ્રેમ નિષ્ફળતા મળી ત્યારે છોકરી પહોંચી છોકરાના ઘરે DJ લઈને, જોવો વિડીયોમાં કેવો કર્યો ડાન્સ

પ્રેમમાં નિષ્ફળતા મળવા પાછળ આપણે ઘણાં લોકોને જોયા હશે કેટલાક છોકરાઓ પ્રેમમાં નિષ્ફળતા મળ્યા પછી પણ નાચતા જોયા હશે, તો કેટલીક છોકરીઓ પ્રેમમાં નિષ્ફળ જાય ત્યારે તેની પાસે રડ્યા સિવાય કોઈ બીજો ઓપ્શન નથી હોતો પણ આ વાત એક મિથક બનીને રહી ગઈ છે. થોડા દિવસ પહેલા પ્રેમમાં ઘાયલ થયેલી એક છોકરીએ કઈક અલગ જ […]

India
Drunk girl India પ્રેમ નિષ્ફળતા મળી ત્યારે છોકરી પહોંચી છોકરાના ઘરે DJ લઈને, જોવો વિડીયોમાં કેવો કર્યો ડાન્સ

પ્રેમમાં નિષ્ફળતા મળવા પાછળ આપણે ઘણાં લોકોને જોયા હશે કેટલાક છોકરાઓ પ્રેમમાં નિષ્ફળતા મળ્યા પછી પણ નાચતા જોયા હશે, તો કેટલીક છોકરીઓ પ્રેમમાં નિષ્ફળ જાય ત્યારે તેની પાસે રડ્યા સિવાય કોઈ બીજો ઓપ્શન નથી હોતો પણ આ વાત એક મિથક બનીને રહી ગઈ છે.

થોડા દિવસ પહેલા પ્રેમમાં ઘાયલ થયેલી એક છોકરીએ કઈક અલગ જ કર્યું જે સાયદ આજ સુંધી કોઈ પણ છોકરીએ નહિ કર્યું હોય. આ છોકરીનો વિડીયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં છોકરી DJ લઈને છોકરાના ઘરે જાય છે અને પ્રેમીના ઘરની બહાર DJના તાલે ખુબ જ નાચે છે.

વાયરલ વિડીયોમાં છોકરી આમીર ખાનની ફિલ્મ ‘રાજા હિન્દુસ્તાની,ના ગીત ‘તેરે ઈશ્ક મેં નાચેંગે’ ગીત પર ડાન્સ કરતી જોવામળી રહી છે. વાયરલ વિડીયોમાં જે વખતે છોકરી નાચી રહી છે ત્યારે તેના હાથમાં દારૂની બોટલ જોવા મળી રહી છે.આને જોઇને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે છોકરી દારૂના નાશમાં નાચી રહી છે.

છોકરીને આવી રીતે બિન્દાસ્ત રીતે રોડ પર નાચતાં જોઇને આજુબાજુ લોકોનો જમાવડો લાગી ગયો હતો અને કેટલાક લોકો છોકરીનો વીડીયો પણ બનાવી રહ્યાં હતાં. અને લોકો તેને આવી રીતે ડાન્સ કરતાં જોઇને કેટલાક લોકો હસી રહ્યાં હતાં.

ફેસબુક, યુટુબ પર આ વીડીયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. અત્યાર સુંધીમાં આ વીડીયો લાખો લોકોએ જોઈ લીધો છે.

https://youtu.be/hBt1zdKNLJI

પરંતુ આ વિડીયોની કોઈ પણ જાતની પૃષ્ટિ કરવામાં નહિ આવી રહી. લોકોએ આં વિડીયોને શેર કરતાં લખ્યું હતું કે, ગુરુગ્રામના પટૌડી શહેરના હેલ્મંડીમાં એક છોકરી તેના પ્રેમીના ઘરે ડીજે લઈને પહોચી ગઈ કારણ કે તેને છોકરીને દગો કર્યો હતો. આ વિડીયોને જોઇને કેટલાક લોકોએ એમ કહ્યું કે છોકરીની બહાદુરી છે તો કેટલાક લોકોએ એમ પણ કહ્યું કે ભારતીય સભ્યતાની મજાક ઉડાવી રહી છે.