Relationship Tips/ ગર્લ્સ છુપાવે છે સેક્સ પેહલાની આ તૈયારીઓ…

‘સેક્સ પહેલાં, તેઓ  દરેક વાળને વેક્સિંગ, શેવિંગ, થ્રેડિંગ અને પ્લકિંગથી દૂર કરવાનો પ્રયાસ કરે છે. સ્વચ્છતા ને ધ્યાનમાં રાખીને તેઓ તેમના  બોયફ્રેન્ડ ને પણ પ્રાઇવેટ પાર્ટ સ્વચ્છ રાખવાનું કહે છે ‘.

Lifestyle Relationships
સેક્સ

સેક્સ એક એવી પ્રવૃત્તિ છે જે અચાનક પ્રારંભ થઈ જતી હોય છે, પરંતુ મોટા ભાગની સ્ત્રીઓ માટે તે એટલું સ્પોન્ટેનિયસ નથી હોતું જેટલું તે બતાવતી હોય છે. તેઓ સેક્સ પેહલા કેટલીક તૈયારી કરે છે, જેના વિષે તે કોઈ ને કંઈ કેહતી નથી. પરંતુ ઘણી સ્ત્રીઓ એ જણાવ્યું હતું કે તેઓ સેક્સ પેહલા શું તૈયારી કરે છે…

girlsprep2 ગર્લ્સ છુપાવે છે સેક્સ પેહલાની આ તૈયારીઓ...

‘જ્યારે કોઈ છોકરી તેના બોયફ્રેન્ડ ની સાથે સેક્સનો પ્લાન કરે છે, ત્યારે તે ચોક્કસપણે તેની કાળજી લે  છે  કે તેને  કઈ ઇનરવેર પેહરી છે. તે  સૌથી વધુ સેક્સી અન્ડરગારમેન્ટ પહેરવાનો પ્રયાસ કરે છે  અથવા ઓછામાં ઓછું કલર કોઓર્ડિનેશન ની સંભાળ રાખે છે.’

girlsprep3 ગર્લ્સ છુપાવે છે સેક્સ પેહલાની આ તૈયારીઓ...

‘સેક્સ પહેલાં, તેઓ  દરેક વાળને વેક્સિંગ, શેવિંગ, થ્રેડિંગ અને પ્લકિંગથી દૂર કરવાનો પ્રયાસ કરે છે. સ્વચ્છતા ને ધ્યાનમાં રાખીને તેઓ તેમના  બોયફ્રેન્ડ ને પણ પ્રાઇવેટ પાર્ટ સ્વચ્છ રાખવાનું કહે છે ‘.

girlsprep4 ગર્લ્સ છુપાવે છે સેક્સ પેહલાની આ તૈયારીઓ...

‘તેઓ સુગંધિત  પરફ્યુમ લગાવે  છે  જેનાથી તેમના  પાર્ટનરને સારી ખુશ્બુ મળે’.

girlsprep5 ગર્લ્સ છુપાવે છે સેક્સ પેહલાની આ તૈયારીઓ...

‘તેઓ સેક્સ દરમિયાન  ક્યુ પ્રોટેકશન ઉપયોગ કરવાના છે, એના વિષે હું મારા મનમાં પહેલેથીજ વિચારી લે છે. તેનો બોયફ્રેન્ડ કોન્ડોમ લાવશે અથવા તેઓ ગોળીઓ ખાશે. અનપ્રોટેકટેડ સેક્સ મારા માટે ખરાબ સપના જેવું છે.’

girlsprep6 ગર્લ્સ છુપાવે છે સેક્સ પેહલાની આ તૈયારીઓ...

‘જયારે તેઓ  પાર્ટનર સાથે સેક્સ કરવાની હોય ત્યારે તેઓ ડાયટિંગ કરે છે અથવા ઓછુ ભોજન લે છે. કેમકે  તેઓ  ફ્લેટ પેટ અને ટોન્ડ બોડી બતાવવા માંગે છે. ખાસ કરીને એ દિવસે હું ડાઈટ પર રહે છે.’

girlsprep7 ગર્લ્સ છુપાવે છે સેક્સ પેહલાની આ તૈયારીઓ...

‘સેક્સ દરમિયાન ટોયલેટ જવાનું કોને પસંદ હોય? માટે  હંમેશા એક્ટ શરુ થવાની પેહલા જ વોશરૂમ જઈ આવે છે.’

આ પણ વાંચો:21 તોપોની સલામીમાં શું ખરેખર 21 તોપો લાવવામાં આવે છે, જાણો તેના નિયમ અને રસપ્રદ ઇતિહાસ

આ પણ વાંચો:તમે જે હોટલના રૂમમાં રોકાયા છો ત્યાં છુપો કેમેરો તો નથી ને? શંકા દૂર કરવા આ રીતે કરો તપાસ

આ પણ વાંચો: સ્વસ્થ રહેવા માટે આ તંદુરસ્ત આદતોને અનુસરો, નહીં પડો બિમાર

આ પણ વાંચો:રોજ આ રીતે ખાઓ કિશમિશ, શરીરમાં લોહીની ઉણપ થશે દૂર