Not Set/ ગોંડલ / ભરૂડી ટોલ નાકે કેબિનેટ મિનિસ્ટર જયેશભાઇ રાદડિયા અને ટોલ કર્મચારીઓ વચ્ચે બબાલ

ટોલનાકા ના જવાબદાર અધિકારીનો મોબાઈલ સ્વીચ ઓફ રાજકોટ ગોંડલ નેશનલ હાઇવે પરનો બનાવ ભરૂડી ટોલ પ્લાઝા પર  કેબિનેટ મિનિસ્ટર જયેશભાઇ રાદડિયાએ કરી ટકોર જયેશ રાદડિયાએ લાંબી લાઇન ક્લિયર કરાવા કરી ટકોર ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે પર આવેલા ભરૂડી ટોલ નાકે કેબિનેટ મિનિસ્ટર જયેશ રાદડિયા અને ટોલ કર્મચારી વચ્ચે બબાલ થઇ હતી. જયેશ રાદડિયાએ ટોલ ટેક્સ […]

Gujarat Rajkot
ભરૂડી ટોલ plaza ગોંડલ / ભરૂડી ટોલ નાકે કેબિનેટ મિનિસ્ટર જયેશભાઇ રાદડિયા અને ટોલ કર્મચારીઓ વચ્ચે બબાલ

ટોલનાકા ના જવાબદાર અધિકારીનો મોબાઈલ સ્વીચ ઓફ

રાજકોટ ગોંડલ નેશનલ હાઇવે પરનો બનાવ

ભરૂડી ટોલ પ્લાઝા પર  કેબિનેટ મિનિસ્ટર જયેશભાઇ રાદડિયાએ કરી ટકોર

જયેશ રાદડિયાએ લાંબી લાઇન ક્લિયર કરાવા કરી ટકોર

ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે પર આવેલા ભરૂડી ટોલ નાકે કેબિનેટ મિનિસ્ટર જયેશ રાદડિયા અને ટોલ કર્મચારી વચ્ચે બબાલ થઇ હતી. જયેશ રાદડિયાએ ટોલ ટેક્સ પર લાગેલી લાંબી લાઇને દૂર કરવા માટે ટોલકર્મીને ટકોર કરી હતી. જેને કારણે બન્ને વચ્ચે તકરાર થઇ હતી. આ તકરારને પરિણામે લાંબી લાઈનો વધુ લંબાઈ હતી.

મહત્વનું છે કે ટોલનાકાના જવાબદાર અધિકારીને જયેશ રાદડિયાએ ફોન કર્યો હતો. પરંતુ તમામનો ફોન સ્વીચ ઓફ આવતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.