Not Set/ Google એ પ્લે સ્ટોરમાંથી કુલ 30 પ્રખ્યાત એપ હટાવી દીધી, યુઝર્સને આપી સલાહ કે તમે પણ…

ગૂગલે પ્લે સ્ટોરથી એન્ડ્રોઇડ યુઝર્સને આપવામાં આવતી 30 પ્રખ્યાત એપ્સને હટાવી દીધી છે અને તેમા મળેલા ખતરનાક મૈલવેરનાં કારણે આ કરવામાં આવ્યુ છે. હવે નવા યુઝર્સ આ એપ્લિકેશનને પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકશે નહીં, પરંતુ પહેલા જ આ એપ લગભગ 20 મિલિયન વખત ડાઉનલોડ થઈ ચૂક્યા છે. આવી સ્થિતિમાં, યુઝર્સને સલાહ આપવામાં આવે છે […]

Tech & Auto
9bdc610685d3474e17c4795bf69fdd2d Google એ પ્લે સ્ટોરમાંથી કુલ 30 પ્રખ્યાત એપ હટાવી દીધી, યુઝર્સને આપી સલાહ કે તમે પણ...

ગૂગલે પ્લે સ્ટોરથી એન્ડ્રોઇડ યુઝર્સને આપવામાં આવતી 30 પ્રખ્યાત એપ્સને હટાવી દીધી છે અને તેમા મળેલા ખતરનાક મૈલવેરનાં કારણે આ કરવામાં આવ્યુ છે. હવે નવા યુઝર્સ આ એપ્લિકેશનને પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકશે નહીં, પરંતુ પહેલા જ આ એપ લગભગ 20 મિલિયન વખત ડાઉનલોડ થઈ ચૂક્યા છે. આવી સ્થિતિમાં, યુઝર્સને સલાહ આપવામાં આવે છે કે આ એપ્લિકેશનોને તેમના સ્માર્ટફોનથી તુરંત જ કાઠી નાખે.

સેફ્ટીનાં ભાગરૂપે ગૂગલે યુઝર્સને આ એપલ્કેશનને પોતાના મોબાઇલમાંથી દૂર કરવા કહ્યુ છે. સામે આવેલ એપ્લિકેશન્સની સૂચિમાં, મોટાભાગનાં યુઝર્સે થર્ડ-પાર્ટી સેલ્ફી એપ્લિકેશન ડાઉનલોડ કરી છે જેમાં મૈલવેર છે. WhiteOps નાં સુરક્ષા સંશોધકોએ આ એપ્લિકેશનો શોધી કાઠી અને કહ્યું કે આવી એપ્લિકેશનો ફોનમાં ઘણી એડ બતાવવાનું શરૂ કરે છે અને યુઝર્સને લિંક્સ પર ક્લિક કર્યા વિના તેમની પાસે રીડાયરેક્ટ કરે છે. માત્ર આ જ નહીં, ઘણા કિસ્સાઓમાં યુઝર્સ માટે એકવાર ડાઉનલોડ કર્યા પછી આવી એપ્લિકેશનોને કાઠી નાખવું લગભગ અશક્ય બની જાય છે. અમે તમારા માટે તે એપ્સની સૂચિ અહીં લાવ્યા છીએ. જો આમાની કોઈપણ તમારા ફોનમાં ઇન્સ્ટોલ કરેલી છે, તો તેને તુરંત જ કાઠી નાખો.

969aae1015a3b394db58609598a5f07f Google એ પ્લે સ્ટોરમાંથી કુલ 30 પ્રખ્યાત એપ હટાવી દીધી, યુઝર્સને આપી સલાહ કે તમે પણ...

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.