Not Set/ સરકારે નાના વેપારીઓને ડિજીટલ પેમેન્ટ કરવા માટે આપી મોટી રાહત, જાણો કેટલો ટેક્સ ભરવો પડશે

નવી દિલ્હીઃ સરકાર ડિજીટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે નાના વેપારીઓને રાહત આપશે. જેમા 2 કરોડ સુધીની લેનદેણ પર છુટક વેપારીઓની અનુમાનિત આવક 16 લાખ માનવામાં આવેશ. જો તે નાના વેપારી કેશલેશ કે ડિજીટલ પેમેન્ટ લેશે તો તેમની આવક 12 લાખ ગણાવમાં આવશે. નાણાંમંત્રી અરુણ જેટલીએ આની જાહેરાત કરી છે. તેને સરળ શબ્દોમાં કહેવું હોય તો […]

India

નવી દિલ્હીઃ સરકાર ડિજીટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે નાના વેપારીઓને રાહત આપશે. જેમા 2 કરોડ સુધીની લેનદેણ પર છુટક વેપારીઓની અનુમાનિત આવક 16 લાખ માનવામાં આવેશ. જો તે નાના વેપારી કેશલેશ કે ડિજીટલ પેમેન્ટ લેશે તો તેમની આવક 12 લાખ ગણાવમાં આવશે. નાણાંમંત્રી અરુણ જેટલીએ આની જાહેરાત કરી છે. તેને સરળ શબ્દોમાં કહેવું હોય તો જો તમે કેશલેશ વેપાર કર્યો તો તમારે ઓછો ટેક્સ ભરવો પડશે.  નાના વેપારીઓ જો તે સરકારે નક્કી કરેલા ધારાધોરણ પ્રમાણે ડિજીટલ પેમેન્ટ સ્વીકારશે તો તેમેન 2 કરોડનું ટર્નઓવર ધરાવતા વેપરીઓને 8 ટકાની જગ્યાએ 6 ટકા ટેક્સ ભરવો પડશે.