Amreli/ ધારીમાં આચારસંહિતા ભંગની પ્રથમ ફરિયાદ, જાણો શું છે માજરો

રાજ્યમાં આઠ વિધાનસભા બેઠક પરની ચૂંટણીનો ધમધમાટ ચાલુ આઠ બેઠકની ચૂંટણી માટે આવતી કાલે છે મતદાન ચૂંટણીની આચાર સહિતા જ્યારે લાગુ છે, ત્યારે…. અમરેલી ધારીમાં આચારસંહિતા ભંગની પ્રથમ ફરિયાદ વનવિભાગ ધારી દ્વારા ટેન્ડર ખોલીને મંજુર કરી દીધું 40 જેટલા બાઇકની હરાજી કરતા નોંધાઇ આચારસંહિતાની ફરિયાદ ચૂંટણી કમિશ્નરને લેખિત ફરિયાદ થતા તપાસનો ધમધમાટ ચાલુ વન વિભાગ […]

Gujarat Others
aachar sanhita ધારીમાં આચારસંહિતા ભંગની પ્રથમ ફરિયાદ, જાણો શું છે માજરો
  • રાજ્યમાં આઠ વિધાનસભા બેઠક પરની ચૂંટણીનો ધમધમાટ ચાલુ
  • આઠ બેઠકની ચૂંટણી માટે આવતી કાલે છે મતદાન
  • ચૂંટણીની આચાર સહિતા જ્યારે લાગુ છે, ત્યારે….
  • અમરેલી ધારીમાં આચારસંહિતા ભંગની પ્રથમ ફરિયાદ
  • વનવિભાગ ધારી દ્વારા ટેન્ડર ખોલીને મંજુર કરી દીધું
  • 40 જેટલા બાઇકની હરાજી કરતા નોંધાઇ આચારસંહિતાની ફરિયાદ
  • ચૂંટણી કમિશ્નરને લેખિત ફરિયાદ થતા તપાસનો ધમધમાટ ચાલુ
  • વન વિભાગ સામે ફરિયાદ થયાની ધારી પ્રાંત અધિકારીએ આપી પુષ્ટિ