Not Set/ પબજી રમ્યા તો થશો જેલ ભેગા, રાજકોટમાં 10 ની ધરપકડ, અમદાવાદમાં પ્રતિબંધ

રાજકોટ, રાજકોટમાં કોલેજના 10 વિદ્યાર્થીઓને પોલીસે અરેસ્ટ કરી લીધા છે અને અરેસ્ટ કરવા પાછળનું કારણ એ છે કે તેઓ સાર્વજનિક જગ્યાએ ઓનલાઈન ગેમ PUBG રમી રહ્યા હતા. કહેવમાં આવી રહ્યું છે કે ગુજરાતના કેટલાક જિલ્લામાં પાંચ દિવસ પહેલા જ PUBG ને બેન કરવા માટે નોટીસ જારી કરવામાં આવી છે. જેના હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી […]

Top Stories Rajkot Gujarat Trending
makk 6 પબજી રમ્યા તો થશો જેલ ભેગા, રાજકોટમાં 10 ની ધરપકડ, અમદાવાદમાં પ્રતિબંધ

રાજકોટ,

રાજકોટમાં કોલેજના 10 વિદ્યાર્થીઓને પોલીસે અરેસ્ટ કરી લીધા છે અને અરેસ્ટ કરવા પાછળનું કારણ એ છે કે તેઓ સાર્વજનિક જગ્યાએ ઓનલાઈન ગેમ PUBG રમી રહ્યા હતા. કહેવમાં આવી રહ્યું છે કે ગુજરાતના કેટલાક જિલ્લામાં પાંચ દિવસ પહેલા જ PUBG ને બેન કરવા માટે નોટીસ જારી કરવામાં આવી છે. જેના હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે.

આપને જણાવી દઈએ કે અત્યાર સુધીને પહેલી ધરપકડ કરવામાં આવી છે. પોલીસને કહેવું છે કે અમે આ કડક મેસેજ આપવા માંગીએ છીએ કે PUBG પર બેન વાળી નોટીસ માત્ર કાગળનો ટુકડો નથી. આ દેશના વિદ્યાર્થીઓએ ગેરમાર્ગે દોરી રહી છે. એટલા મેટ લોકોને જાગરૂક કરવા માટે આમે આ કડક પગલાં લઇ રહ્યા છે.

હાલ ધરપકડ કરવામાં આવેલા વિદ્યાર્થીઓને બેલ પર છોડવામાં આવ્યા છે. પરંતુ PUBG ને લઈને સરકારના આ રૈવ્યા પર લોકો ઘણા નારાજ છે. લોકોનું કહેવું છે કે આ મનોરંજનનું સાધન છે અને આના પર બેન લગાવું ખોટું છે.

જો તેમને યાદ તો જણાવીએ કે ઓનલાઈન ગેમ PUBG પર ગુજરાત સરકારે થોડા દિવસ પહેલા જ પ્રતિબંધ લગાવી દીધો હતો એન સાથે સાથે જ રાજ્યના શિક્ષણ વિભાગને એ નિર્દેશ જારી કર્યો હતો કે જો બાળકો સ્કુલમાં પબજી અથવા તો કોઈ અન્ય લત વાળી ગેમ રમે છે, તો તેમને તેમના નુકશાન વિશે જન કરવામાં આવે અને તેમની આદતને છોડવામાં આવે.

ગુજરાત સરકારનું કહેવું છે કે અત્યાર સુધી ઘણા એવા કેસો નોંધાયા છે, જેમાં PUBG ના કારણે અકસ્માતો થયા હોય. માતાપિતા સતત ફરિયાદ કરી રહ્યા છે કે આ રમતને કારણે બાળકોમાં હિંસક પ્રવૃત્તિ આવી રહી છે. તેથી તેના પર બેન લગાવું જરૂરી છે.

જયારે PUBG પર પીએમ મોદી બોલ્યા હતા- ટેકનોલોજીથી બાળકો દૂર કરવા ઠીક નથી…

જણાવીએ કે થોડા દિવસ પહેલા ‘પરીક્ષા પર ચર્ચા’ કાર્યકર્મમાં પીએમ મોદીએ PUBG ને લઈને એક અભિભાવકના સવાલ પર કહ્યું હતું કે ઓનલાઈન ગેમ સમસ્યા પણ છે અને સમાધાન પણ છે. પરંતુ જો આપડે બાળકોને ટેકનોલોજીથી દૂર કરી દઈએ છીએ તો આ ઠીક નહીં થાય. આનથી દૂરી બનાવી રાખવી ઠીક નથી. પરંતુ જો માતા-પિતા થોડી રૂચી લે. જમતી વખતે ચર્ચા કરે તેને પ્રોત્સાહિત કરે તો ઠીક થશે.