Not Set/ અમદાવાદ બાદ રાજકોટ મકાન થયું ધરાશાયી

રાજકોટ, રાજ્યમાં મકાન ધરાશાયી થવાનો સીલસિલો ચાલી રહ્યો છે. અમદાવાદના અમરાઈવાડી, દરિયપુર અને જમાલપુરમાં મકાન ધરાશાયી થવાની ઘટના બન્યા બાદ હવે રાજકોટમાં મકાન ધરાશાયી થવાની એચજેટીના સામે આવી છે. આપને જણાવી દઈએ કે રાજકોટના રામનાથ પરા વિસ્તારમાં મકાન ધરાશાયીની ઘટના સામે આવી છે.મકાન ધરાશાયી થતા આસપાસના લોકોને ખાલીકરાયા હતા. મકાન ધરાશાયી થતા દિવ્યાંગને બચાવવાયો અને […]

Gujarat Rajkot
aaaaaaaaaaaamona 21 અમદાવાદ બાદ રાજકોટ મકાન થયું ધરાશાયી

રાજકોટ,

રાજ્યમાં મકાન ધરાશાયી થવાનો સીલસિલો ચાલી રહ્યો છે. અમદાવાદના અમરાઈવાડી, દરિયપુર અને જમાલપુરમાં મકાન ધરાશાયી થવાની ઘટના બન્યા બાદ હવે રાજકોટમાં મકાન ધરાશાયી થવાની એચજેટીના સામે આવી છે.

આપને જણાવી દઈએ કે રાજકોટના રામનાથ પરા વિસ્તારમાં મકાન ધરાશાયીની ઘટના સામે આવી છે.મકાન ધરાશાયી થતા આસપાસના લોકોને ખાલીકરાયા હતા. મકાન ધરાશાયી થતા દિવ્યાંગને બચાવવાયો અને તંત્ર દ્વારા તેને સલામત સ્થળે પણ ખસેડવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.