Not Set/ Video: વિશ્વ યોગ દિવસની અનોખી ઉજવણી,બાળકોએ પ્રથમ વખત સ્કેટિંગ પર કર્યા યોગ

અરવલ્લી, આજે ભારત સહિત દુનિયામાં ઇન્ટરનેશનલ યોગ દિવસની ઉજવણી થઇ રહી છે, ત્યારે દેશભરમાં લોકો અલગ અલગ રીતે યોગની ઉજવણી કરી રહ્યા છે. અરવલ્લીના મોડાસામાં વિશ્વ યોગ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી. ત્યારે વાત કરીએ તો મોડાસા ખાતે બાળકોએ સ્કેટિંગ કરી યોગ કર્યા. ચોંકાવનારી બાબત એ છે કે નાના બાળકોએ પ્રથમ વખત સ્કેટિંગ પર યોગ કરી […]

Top Stories Gujarat Trending Videos
yoga 8 Video: વિશ્વ યોગ દિવસની અનોખી ઉજવણી,બાળકોએ પ્રથમ વખત સ્કેટિંગ પર કર્યા યોગ

અરવલ્લી,

આજે ભારત સહિત દુનિયામાં ઇન્ટરનેશનલ યોગ દિવસની ઉજવણી થઇ રહી છે, ત્યારે દેશભરમાં લોકો અલગ અલગ રીતે યોગની ઉજવણી કરી રહ્યા છે.

અરવલ્લીના મોડાસામાં વિશ્વ યોગ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી. ત્યારે વાત કરીએ તો મોડાસા ખાતે બાળકોએ સ્કેટિંગ કરી યોગ કર્યા.

ચોંકાવનારી બાબત એ છે કે નાના બાળકોએ પ્રથમ વખત સ્કેટિંગ પર યોગ કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા..બાળકો દ્વારા સ્કેટિંગ પર વિવિધ પ્રકારના યોગાસન કરવામાં આવ્યા