Not Set/ યુવતીની મશ્કરીની બાબતે બે જૂથો વચ્ચે થયો પથ્થરમારો

બનાસકાંઠા બનાસકાંઠામાં વડગામના બાવલચૂડી ગામનો એક બનાવ સામે આવ્યો છે. જ્યા બે જૂથો વચ્ચે પથ્થરમારો થયો છે. આ સમગ્ર બબાલ એક યુવતીની મશ્કરી કરવાને કારણે થયુ છે. તેમજ બબાલને લઇ બાવાલચૂડીગામમાં તંગદિલી ભર્યો માહોલ સર્જાયો હતો અને ત્યાના બજારની તમામ દુકાનોને બંધ કરવામાં આવ્યો હતો. સાથે જ બાવલચૂડી ગામમાં ચાર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવામાં આવી […]

Gujarat
rain 2 યુવતીની મશ્કરીની બાબતે બે જૂથો વચ્ચે થયો પથ્થરમારો

બનાસકાંઠા

બનાસકાંઠામાં વડગામના બાવલચૂડી ગામનો એક બનાવ સામે આવ્યો છે. જ્યા બે જૂથો વચ્ચે પથ્થરમારો થયો છે. આ સમગ્ર બબાલ એક યુવતીની મશ્કરી કરવાને કારણે થયુ છે. તેમજ બબાલને લઇ બાવાલચૂડીગામમાં તંગદિલી ભર્યો માહોલ સર્જાયો હતો અને ત્યાના બજારની તમામ દુકાનોને બંધ કરવામાં આવ્યો હતો.

rain 3 યુવતીની મશ્કરીની બાબતે બે જૂથો વચ્ચે થયો પથ્થરમારો

સાથે જ બાવલચૂડી ગામમાં ચાર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવામાં આવી હતી.. ત્યાર બાદ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યુ હતુ.