Not Set/ મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરત જિલ્લાની મુલાકાતે, 6 જિલ્લાની 22 નગર પાલિકાના કાઉન્સિલરોને સંબોધશે

સુરત આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરત જિલ્લાની મુલાકાતે છે. કામરેજના ઉમા મંગલ હોલ ખાતે ભાજપની પ્રશિક્ષણ શિબિરમાં ભાગ લઈ હોદેદારો અને પાર્ટીના નેતાઓને સંબોધશે. દક્ષિણ ગુજરાત ની 6 જિલ્લાની 22 નગર પાલિકાના કાઉન્સિલરોને સંબોધશે..ગુજરાતના 4 ઝોન પૈકીની આ દક્ષિણ ઝોનની પ્રશિક્ષણ શિબિરને સંબોધી.

Top Stories Gujarat Surat Videos
mantavya 105 મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરત જિલ્લાની મુલાકાતે, 6 જિલ્લાની 22 નગર પાલિકાના કાઉન્સિલરોને સંબોધશે

સુરત

આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સુરત જિલ્લાની મુલાકાતે છે. કામરેજના ઉમા મંગલ હોલ ખાતે ભાજપની પ્રશિક્ષણ શિબિરમાં ભાગ લઈ હોદેદારો અને પાર્ટીના નેતાઓને સંબોધશે. દક્ષિણ ગુજરાત ની 6 જિલ્લાની 22 નગર પાલિકાના કાઉન્સિલરોને સંબોધશે..ગુજરાતના 4 ઝોન પૈકીની આ દક્ષિણ ઝોનની પ્રશિક્ષણ શિબિરને સંબોધી.