Not Set/ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી, કોંગ્રેસની કરી ઝાટકણી

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મીડિયા સેન્ટર ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ કોન્ફરન્સ દરમિયાન વિજય રૂપાણીએ રાહુલગાંધી પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, કોંગ્રેસનું ભાષણ ગપગોળ છે જુઠ્ઠાણુ ફેલાવે છે એ ક્યાંથી આંકળા લાવે છે એ સમજ પડતી નથી. બેરોજગારી મામલે કોંગ્રેસે આંકડા ખોટા આપ્યા છે. રોજગારીની તક સર્જનમાં ગુજરાત અવ્વલ છે. વધુમાં નોટબંધી […]

Gujarat
56483303 મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી, કોંગ્રેસની કરી ઝાટકણી

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મીડિયા સેન્ટર ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ કોન્ફરન્સ દરમિયાન વિજય રૂપાણીએ રાહુલગાંધી પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, કોંગ્રેસનું ભાષણ ગપગોળ છે જુઠ્ઠાણુ ફેલાવે છે એ ક્યાંથી આંકળા લાવે છે એ સમજ પડતી નથી. બેરોજગારી મામલે કોંગ્રેસે આંકડા ખોટા આપ્યા છે. રોજગારીની તક સર્જનમાં ગુજરાત અવ્વલ છે. વધુમાં નોટબંધી મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસે કાળા નાણાં અંગે કોઈ પગલાં લીધા નથી. કોંગ્રેસ કાળાને બચાવવા માગે છે.