Not Set/ જામકંડોરણા/ ઢોલ પર બેઠેલા મંત્રી જયેશ રાદડિયા ઉપર થયો નોટોનો વરસાદ, વિડીયો વાયરલ

જામકંડોરણામાં સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરાયું હતું. જેમાં રાજ્યમંત્રી જયેશ રાદડિયા ઢોલ પર બેઠેલા જોવા મળ્યા હતા. ઢોલ પર બેઠેલા જયેશ રાદડિયા પર લોકોએ નોટોનો વરસાદ કર્યો હતો. કલાકાર ફરીદામીરે લોકડાયરામાં રમઝટ બોલાવી હતી ત્યારે મંત્રીજી એટલા ડાયરાના સૂરમાં તરબતોર થઇ ગયા હતા કે સીધા જ ઢોલ પર ચઢી ગયા હતા અને બસ આવું દૃશ્ય […]

Gujarat Others
Untitled 9 જામકંડોરણા/ ઢોલ પર બેઠેલા મંત્રી જયેશ રાદડિયા ઉપર થયો નોટોનો વરસાદ, વિડીયો વાયરલ

જામકંડોરણામાં સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરાયું હતું. જેમાં રાજ્યમંત્રી જયેશ રાદડિયા ઢોલ પર બેઠેલા જોવા મળ્યા હતા. ઢોલ પર બેઠેલા જયેશ રાદડિયા પર લોકોએ નોટોનો વરસાદ કર્યો હતો. કલાકાર ફરીદામીરે લોકડાયરામાં રમઝટ બોલાવી હતી ત્યારે મંત્રીજી એટલા ડાયરાના સૂરમાં તરબતોર થઇ ગયા હતા કે સીધા જ ઢોલ પર ચઢી ગયા હતા અને બસ આવું દૃશ્ય જોતાં જ લોકોએ રાદડિયા પર નોટોનો વરસાદ શરૂ કરી દીધો  હતો.  સમૂહ લગ્નમાં લોકડાયરામાં આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં લેઉઆ પટેલની 156 દિકરીઓના સમહૂ લગ્નનું આયોજન કરાયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.