Not Set/ ડીસા : ભારે વરસાદથી મકાન થયું ધરાશાયી, એકનું મોત

ડીસામા ભારે વરસાદથી મકાન ધરાશાયી થયુ છે. મકાન ધરાશાયી થતાં માતા અને પૂત્ર મકાનના કાટમાળ નીચે દટાયા હતા. જો કે સ્થાનિકો દ્વારા માતા અને પુત્રની કાટમાળથી બહાર કાઢવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર માલગઢ ગામે મકાન ધરાશાયી થતા માતા-પુત્રને સ્થાનિકો દ્વારા બહાર કાઢવામા આવ્યા હતા. જે બાદ માતા અને પુત્રને નજીકની હોસ્પિટલા જય જવામાં આવ્યા […]

Gujarat Others
aaaa 5 ડીસા : ભારે વરસાદથી મકાન થયું ધરાશાયી, એકનું મોત

ડીસામા ભારે વરસાદથી મકાન ધરાશાયી થયુ છે. મકાન ધરાશાયી થતાં માતા અને પૂત્ર મકાનના કાટમાળ નીચે દટાયા હતા. જો કે સ્થાનિકો દ્વારા માતા અને પુત્રની કાટમાળથી બહાર કાઢવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર માલગઢ ગામે મકાન ધરાશાયી થતા માતા-પુત્રને સ્થાનિકો દ્વારા બહાર કાઢવામા આવ્યા હતા. જે બાદ માતા અને પુત્રને નજીકની હોસ્પિટલા જય જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન પુત્રનું મોત નિપજ્યું હતું, જ્યારે માતાની સારવાર ચાલી રહી છે. યુવાન પુત્રના મોતથી પરિવારમાં માતમ છવાયો છે.

આ પણ વાંચો : કરતારપુર કોરિડોર: પાકનો ના-પાક ખેલ, ઉદઘાટનમાં સાહેબને કાપી સિંહને આમંત્રણ આપશે

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click    https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.