Not Set/ ડીસા:બાઇક પર સવાર દંપતીને નડ્યો અકસ્માત, પત્નીનું ઘટના સ્થળે મોત

ડીસા, આજકાલ અકસ્માતની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. આવામાં વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે આ બનાવ ડીસાના રામમંદિર સર્કલ પાસેનો છે. જણાવીએ કે એક બાઇક પર સવાર દંપતીને રોડ પરથી જઈ રહ્યા હતા ત્યાં એક અજાણ્યા ટ્રક ચાલકે ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. આપને જણાવી દઈએ કે અકસ્માતમાં પત્નીનું ઘટના સ્થળે જ મોત […]

Gujarat Others
rtt 1 ડીસા:બાઇક પર સવાર દંપતીને નડ્યો અકસ્માત, પત્નીનું ઘટના સ્થળે મોત

ડીસા,

આજકાલ અકસ્માતની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. આવામાં વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે આ બનાવ ડીસાના રામમંદિર સર્કલ પાસેનો છે. જણાવીએ કે એક બાઇક પર સવાર દંપતીને રોડ પરથી જઈ રહ્યા હતા ત્યાં એક અજાણ્યા ટ્રક ચાલકે ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો.

આપને જણાવી દઈએ કે અકસ્માતમાં પત્નીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જયારે પતિને સારવાર માટે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોચીને આગળની કાર્યવાહી હાથધરી હતી.