Not Set/ ઉત્તર ગુજરાતમાં 4.8 રિચર સ્કેલનો ભૂકંપ,લોકો રસ્તા પર,આબુથી લઈ અમદાવાદ સુધી આવ્યા આંચકા

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને તેની આજુબાજુના જિલ્લાઓમાં બુધવારે રાત્રે 4.3 તિવ્રતાના ધરતીકંપની ઝાટકા અનુભવાયા હતા. જાનહાની,માલહાનીની હજુ સુધી કોઈ માહિતી નથી. ગાંધીનગરના ઇન્સ્ટીટયુટ ઓફ સિસ્મોલોજીકલ રીસર્ચ દ્વારા પ્રકાશિત આંકડાઓ જણાવે છે કે ભૂકંપના આંચકા 10.31 મીનીટે આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્ર બનાસકાંઠા જીલ્લાના પાલનપુરથી લગભગ 31 કિમી ઉત્તરપૂર્વમાં હતું. ISRની વેબસાઈટ પર માહિતી મુકવામાં આવી છે […]

Top Stories Gujarat Others
aaa 1 ઉત્તર ગુજરાતમાં 4.8 રિચર સ્કેલનો ભૂકંપ,લોકો રસ્તા પર,આબુથી લઈ અમદાવાદ સુધી આવ્યા આંચકા

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને તેની આજુબાજુના જિલ્લાઓમાં બુધવારે રાત્રે 4.3 તિવ્રતાના ધરતીકંપની ઝાટકા અનુભવાયા હતા. જાનહાની,માલહાનીની હજુ સુધી કોઈ માહિતી નથી. ગાંધીનગરના ઇન્સ્ટીટયુટ ઓફ સિસ્મોલોજીકલ રીસર્ચ દ્વારા પ્રકાશિત આંકડાઓ જણાવે છે કે ભૂકંપના આંચકા 10.31 મીનીટે આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્ર બનાસકાંઠા જીલ્લાના પાલનપુરથી લગભગ 31 કિમી ઉત્તરપૂર્વમાં હતું.

ISRની વેબસાઈટ પર માહિતી મુકવામાં આવી છે કે, બુધવારે 10.31એ આવેલા ભૂકંપનો એપી સેન્ટર અંબાજીથી 24 કિમી. દૂર ભાયલા ગામે નોંધાયું છે જે જમીનની 3.1 કિમી. અંદર હતું.

આપને જણાવીએ કે ભૂકંપના ઝટકા પછી, બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠાના લોકો તેમના ઘરોથી બહાર નીકળી આવ્યા હતા. અમદાવાદના કેટલાક ભાગોમાં ધરતીકંપના આંચક પણ અનુભવાયા છે. સ્ટેટ કંટ્રોલ રૂમે જણાવ્યું હતું કે મિલકતને નુકશાન કે કોઈને ઇજાઓ થવાની કોઈ માહિતી નથી.