Not Set/ મંતવ્ય ન્યુઝે કરી સરદાર પટેલના પરિવારજનો સાથે ખાસ વાતચીત, જાણો શું કહ્યું

વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાનું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થયું હતું. આ કાર્યક્રમમાં સરદાર વલ્લભભાઇ પટેલના પરિવારજનો હાજર રહ્યા છે. આજે સવારે સરદાર વલ્લભભાઇ પટેલના મોટાભાઇ સોમાભાઇના પૌત્ર ધીરૂભાઇ અને સરદાર પટેલના નાનાભાઇ કાશીભાઇ પૌત્ર ભુપેન્દ્રભાઇ પટેલ, સરદાર પટેલના મોટાભાઇ સોમાભાઇના પૌત્રી ઉર્મિલાબેન સહિત 35 જેટલા સભ્યો હાજર રહ્યા […]

Top Stories Gujarat Others Videos
mantavya 566 મંતવ્ય ન્યુઝે કરી સરદાર પટેલના પરિવારજનો સાથે ખાસ વાતચીત, જાણો શું કહ્યું

વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાનું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થયું હતું. આ કાર્યક્રમમાં સરદાર વલ્લભભાઇ પટેલના પરિવારજનો હાજર રહ્યા છે.

આજે સવારે સરદાર વલ્લભભાઇ પટેલના મોટાભાઇ સોમાભાઇના પૌત્ર ધીરૂભાઇ અને સરદાર પટેલના નાનાભાઇ કાશીભાઇ પૌત્ર ભુપેન્દ્રભાઇ પટેલ, સરદાર પટેલના મોટાભાઇ સોમાભાઇના પૌત્રી ઉર્મિલાબેન સહિત 35 જેટલા સભ્યો હાજર રહ્યા હતા. આ પ્રસંગે સરદાર પટેલના પરિવારજનોએ એકીસુરે કહ્યું હતું કે, અમને રાજકારણમાં કોઇ રસ નથી પરંતુ સરદાર પટેલને જે સન્માન મળ્યું તેનાથી અમે ખુશ છીએ. સરદાર પટેલનું આવુ સ્ટેચ્યૂ માત્ર મોદી જ બનાવી શકે.