Not Set/ ગુજરાત/ ઓનલાઈન છેતરપિંડીના સૌથી મોટો કિસ્સામાં વેપારીએ ગુમાવ્યા પુરા….

દેશમાં દિવસે ને દિવસે ઓન લાઈન ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. જેમાં ઓનલાઈન છેતરપીંડી ણો સૌથી મોટો ગુનો ગુજરાત ખાતેથી બહાર આવ્યો છે. આ કેસમાં વેપારીનેપુરા 11 કરોડ ગુમાવવાનો વારો આવ્યો છે. પાપ્ત વિગતો અનુસાર, અમદાવાદના સેટેલાઈટનો વેપારીએ ઓનલાઈન લાલચમાં એવો ફસાયો કે હવે કરોડો રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. આરોપીએ HDFCનો અધિકારી હોવાનું જણાવીને […]

Ahmedabad Gujarat
જામ 4 ગુજરાત/ ઓનલાઈન છેતરપિંડીના સૌથી મોટો કિસ્સામાં વેપારીએ ગુમાવ્યા પુરા....

દેશમાં દિવસે ને દિવસે ઓન લાઈન ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. જેમાં ઓનલાઈન છેતરપીંડી ણો સૌથી મોટો ગુનો ગુજરાત ખાતેથી બહાર આવ્યો છે. આ કેસમાં વેપારીનેપુરા 11 કરોડ ગુમાવવાનો વારો આવ્યો છે.

પાપ્ત વિગતો અનુસાર, અમદાવાદના સેટેલાઈટનો વેપારીએ ઓનલાઈન લાલચમાં એવો ફસાયો કે હવે કરોડો રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે. આરોપીએ HDFCનો અધિકારી હોવાનું જણાવીને જુદી જુદી વીમા કંપનીઓની પોલીસીમાં રોકાણની લાલચ આપી હતી. ત્યારબાદ લાલચમાં આવેલા વેપારીને ડિપાર્ટમેન્ટના ખોટા લેટર બનાવી આપીને છેતરપિંડી આચરી હતી. તેણે વેપારીને ઉલ્લું બનાવવા માટે જુદા જુદા અધિકારીઓના સહી-સિક્કાનો ઉપયોગ કર્યો હતો. પોતે છેતરાઈ ગયો હોવાની જાણ થતાં જ વેપારીએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ દાખલ કરાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.