Not Set/ રાજ્યમાં કોરોનાના કેસમાં આંશિક વધારો,છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 21 કેસ

જ્યારે રાજ્યમાં કોરોનાના કુલ  8,25,354 કેસ નોંધાયા છે.રાહતના સમાચાર એ છે કે છેલ્લા 24 કલાકમાં કોરોનાથી એક પણ મૃત્યુ થયુ નથી

Top Stories Gujarat
રાજ્ય

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર તળીયે પહોંચી છે,કોરોનાના નવા સંક્રમણના કેસ હવે બે સંખ્યામાં જોવા મળે છે.રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા કોરોનાના નવા કેસ 21 નોંધાયા છે. જે ગઇકાલની સરખામણીમાં આંશિક વધારો છે.

રાજ્યમાં કોરોનાની સ્થિતિ હાલ કંટ્રોલમાં જોવા મળી રહી છે ,ગુજરાતમાં કોરોનાની સ્થિતિ સામાન્ય જોવા મળી છે .છેલ્લા 24 કલાકમાં નવા કોરોના સંક્રમણના કેસ 21 નોંધાયા છે. જ્યારે રાજ્યમાં કોરોનાના કુલ  8,25,354 કેસ નોંધાયા છે.રાહતના સમાચાર એ છે કે છેલ્લા 24 કલાકમાં કોરોનાથી એક પણ મૃત્યુ થયુ નથી. રાજ્યમાં કોરોનાને માત આપીને સાજા થનારાઓની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં કોરોનાથી ડિસ્ચાર્જ થયેલા દ્રીઓની સંખ્યા 19 પર પહોંચી છે. જ્યારે કોરોનાથી સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,15,618 પર પહોંચી છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસ 151 નોંધાયા છે.

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ હાલ નિયં6ણમાં જોવા મળે છે ,રાજ્ય અને કેન્દ્ર સરકાર કોરોના સસામે અસરકારક ભૂમિકા ભજવી રહ્યા છે. અને ગુજરાતમાં હાલ કોરોના વેક્સિન અભિયાન પર ભાર મુકવામાં આવ્યું છે,આ ઉપરાંત અનેક સ્થળો પર રસીકરણ કેન્દ્ર  કાર્યરત કરવામાં આવ્યા છે.હાલ રોપોનાની સ્થિતિ સામા્ય હોવાથી રાજ્ય સરકારે કોવિડ-19માં અનેક છૂટછાટ પણ આપવામાં આવી છે.નવરાત્રિ તહેવારમાં પણ મર્યાદિત સંખ્યા અને કોરોનાની ગાઇડલાન સાથે ઉજવણી કરવાની મંજૂરી આપી છે.