Not Set/ રાહુલ ગાંધીએ કર્યા રણછોડરાયજીના દર્શન -લાગ્યા મોદી મોદીના નારા

કોગ્રેસ ઉપાધ્યાક્ષ રાહુલ ગાંધી બીજા તબક્કાની ચૂંટણીના પ્રચારને લઇને ગુજરાતના પ્રવાસે છે.ત્યારે રાહુલ ગાંધી પ્રચારના ત્રીજા દિવસે ડાકોર ખાતે રણછોડરાયજીના દર્શન કર્યા હતા અને પૂજા-અર્ચના કરીને ધજા પણ ચડાવી હતી.આ દરમિયાન ડાકોર મંદિરના ટ્રસ્ટ તરફથી રાહુલને રણછોડજીની તસ્વીરને ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી.જ્યાં ગુજરાત પ્રભારી અશોક ગેહલોત, પ્રદેશપ્રમુખ ભરતસિંહ સોલંકી અને આગેવાનો હાજર રહ્યા હતા.જો […]

Gujarat
રાહુલ ગાંધીએ કર્યા રણછોડરાયજીના દર્શન -લાગ્યા મોદી મોદીના નારા

કોગ્રેસ ઉપાધ્યાક્ષ રાહુલ ગાંધી બીજા તબક્કાની ચૂંટણીના પ્રચારને લઇને ગુજરાતના પ્રવાસે છે.ત્યારે રાહુલ ગાંધી પ્રચારના ત્રીજા દિવસે ડાકોર ખાતે રણછોડરાયજીના દર્શન કર્યા હતા અને પૂજા-અર્ચના કરીને ધજા પણ ચડાવી હતી.આ દરમિયાન ડાકોર મંદિરના ટ્રસ્ટ તરફથી રાહુલને રણછોડજીની તસ્વીરને ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી.જ્યાં ગુજરાત પ્રભારી અશોક ગેહલોત, પ્રદેશપ્રમુખ ભરતસિંહ સોલંકી અને આગેવાનો હાજર રહ્યા હતા.જો કે રાહુલ ગાંધી દર્શન કર્યા બાદ પ્રચારનો પ્રારંભ કરવાના છે.ખાસ વાત તો એ છે કે ડાકોર મંદિરમાં રાહુલ દર્શન કરી રહ્યા હતા ત્યારે તેમની હાજરીમાં મોદી મોદી ના નારા લાગતા વાતાવરણ મોદી મય બન્યું હતું