Not Set/ આજે આ બેઠકો બલ્ડ પ્રેશર વધારશે, Exit Pollમાં મોટા નેતાઓ હારતા દર્શાવાયા છે, હકીકત શું? થશે નક્કી

હકીકતો તો મતગણતરીનાં દિવસે સામે આવી જ જશે અને પરિણામ જે પણ આવે પરંતુ આ તમામ બેઠકો પર EXIT POLLનાં અનુમાન પ્રમાણે આ દિગ્ગજ નેતા હારી રહ્યા છે. એક દલિલ પ્રમાણે જો આવુ ન પણ બને તો પણ POLL સર્વેમાં હારની શક્યતા દર્શાવવામાં આવેલી આ તમામ બેઠકો મતગણતરીનાં દિવસે લોકોનું બલ્ડપ્રેસર ચોક્કસ વધારશે અને આ […]

Top Stories India
MAHAJUNG 2019 lok1 આજે આ બેઠકો બલ્ડ પ્રેશર વધારશે, Exit Pollમાં મોટા નેતાઓ હારતા દર્શાવાયા છે, હકીકત શું? થશે નક્કી

હકીકતો તો મતગણતરીનાં દિવસે સામે આવી જ જશે અને પરિણામ જે પણ આવે પરંતુ આ તમામ બેઠકો પર EXIT POLLનાં અનુમાન પ્રમાણે આ દિગ્ગજ નેતા હારી રહ્યા છે. એક દલિલ પ્રમાણે જો આવુ ન પણ બને તો પણ POLL સર્વેમાં હારની શક્યતા દર્શાવવામાં આવેલી આ તમામ બેઠકો મતગણતરીનાં દિવસે લોકોનું બલ્ડપ્રેસર ચોક્કસ વધારશે અને આ બેઠકો આ પ્રમાણે છે….

pjimage 5 આજે આ બેઠકો બલ્ડ પ્રેશર વધારશે, Exit Pollમાં મોટા નેતાઓ હારતા દર્શાવાયા છે, હકીકત શું? થશે નક્કી

બેઠક ભાજપનાં ઉમેદવાર કોંગ્રેસનાં ઉમેદવાર અન્યપક્ષનાં ઉમેદવાર હારી રહેલ દિગ્ગજ
અમેઠી(UP) સ્મૃતિ ઇરાની રાહુલ ગાંધી રાહુલ ગાંધી
પટના સાહેબ(UP) રવિશંકર પ્રસાદ શત્રુધ્ન સિન્હા શત્રુધ્ન સિન્હા
કન્નોજ(UP) સુબ્રત પાઠક ડિમ્પલ યાદવ(SP) ડિમ્પલ યાદવ
પાટલિપુત્ર(UP) રામ ક્રિપાલ યાદવ મિસા ભારતી(SP) મિસા ભારતી
ગુના(MP) કૃષ્ણ પાલ સિંહ જ્યોતિરાદિત્ય સિંધિયા જ્યોતિરાદિત્ય સિંધિયા
મુંબઇ ઉત્તર ગોપાલ સેટ્ટી ઉર્મીલા માંતોડકર ઉર્મીલા માંતોડકર
દિલ્હી પૂર્વ ગૌતમ ગંભીર અતિશી(AAP) અતિશી(AAP)
મૈનપુરી(UP) પ્રમે સિંહ શાક્ય મુલાયમ સિંહ મુલાયમ સિંહ
ફતેહપુર સિકરી(UP) રાજકુમાર ચાહર રાજ બબ્બર ગુડ્ડુ પંડિત(SP) રાજ બબ્બર
તુમકુર(કર્ણાટક) જીએસ બસવારાજ એચડી દેવગૌડા એચડી દેવગૌડા
ભોાપાલ(MP) સાધ્વી પ્રજ્ઞા ઠાકુર દિગ્ગવિજય સિંહ દિગ્ગવિજય સિંહ
બેગુસરાય(UP) ગિરીરાજસિંહ કનૈયા કુમાર કનૈયા કુમાર
રામપુર(UP) જયા પ્રદા આઝમ ખાન આઝમ ખાન(SP) આઝમ ખાન
દિલ્હી મનોજ તિવારી શીલા દિક્ષીત શીલા દિક્ષીત