Not Set/ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને લઈને સ્વર્ણિમ સંકુલ-1માં બેઠક

ગાંધીનગર, ગાંધીનગરમાં કાયદો અને વ્યવસ્થા મુદ્દે સ્વર્ણિમ સંકુલ-1માં બેઠક યોજવામાં આવી. ત્યારે સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક યોજાઇ. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને લઈને બેઠક યોજાઇ. બેઠકમાં તમામ જીલ્લા અને શહેરના પોલીસ અધિકારીઓએ હાજરી આપી. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે પોતાના જન્મદિવસે દિનચર્યાનો પ્રારંભ ગુજરાતના નાગરિકોની રક્ષા સુરક્ષાની સર્વગ્રાહી સમીક્ષા બેઠકથી કર્યો હતો. […]

Top Stories Gujarat Trending Videos
amreli 9 રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને લઈને સ્વર્ણિમ સંકુલ-1માં બેઠક

ગાંધીનગર,

ગાંધીનગરમાં કાયદો અને વ્યવસ્થા મુદ્દે સ્વર્ણિમ સંકુલ-1માં બેઠક યોજવામાં આવી. ત્યારે સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક યોજાઇ. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને લઈને બેઠક યોજાઇ.

બેઠકમાં તમામ જીલ્લા અને શહેરના પોલીસ અધિકારીઓએ હાજરી આપી. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે પોતાના જન્મદિવસે દિનચર્યાનો પ્રારંભ ગુજરાતના નાગરિકોની રક્ષા સુરક્ષાની સર્વગ્રાહી સમીક્ષા બેઠકથી કર્યો હતો.

વિજયભાઈ રૂપાણીએ સવારે સાડા દસ વાગ્યે સચિવાલય પહોંચ્યા હતા અને રાજ્યના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, જિલ્લા પોલીસ વડાઓ, રેંજ વડાઓ સાથે કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે બેઠકનો પ્રારંભ કરાવ્યો. મુખ્ય સચિવ ડો.જે એન સિંહ, ડી.જી.પી શિવાનંદ ઝા પણ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.