Not Set/ સિંહોના આકસ્મિક અને અકુદરતી મોત મામલે કોર્ટમાં સુનાવણી

અમદાવાદ, સિંહોના આકસ્મિક અને અકુદરતી મોતના મામલે કોર્ટે મિત્ર નિષ્ણાતોના મંતવ્ય મેળવીને 7મી ફેબ્રુઆરીએ હાઇકોર્ટ સમક્ષ રજુ કરવામાં આવશે. જેમાં ખાસ કરીને રેલવે ટ્રેક સિંહો માટે નુકસાનકારક છે કે કેમ? તે અંગેની માહિતી કોર્ટ મિત્ર રજૂ કરશે. રેલવે ટ્રેક થી નુકશાન ન થાય તેની માટે અદ્યતન ટેકનોલોજીનો કરો ઉપયોગ કરવામાં આવશે. રાજ્ય સરકારે એવી દલીલ […]

Ahmedabad Top Stories Gujarat Videos
mantavya 558 સિંહોના આકસ્મિક અને અકુદરતી મોત મામલે કોર્ટમાં સુનાવણી

અમદાવાદ,

સિંહોના આકસ્મિક અને અકુદરતી મોતના મામલે કોર્ટે મિત્ર નિષ્ણાતોના મંતવ્ય મેળવીને 7મી ફેબ્રુઆરીએ હાઇકોર્ટ સમક્ષ રજુ કરવામાં આવશે.

જેમાં ખાસ કરીને રેલવે ટ્રેક સિંહો માટે નુકસાનકારક છે કે કેમ? તે અંગેની માહિતી કોર્ટ મિત્ર રજૂ કરશે. રેલવે ટ્રેક થી નુકશાન ન થાય તેની માટે અદ્યતન ટેકનોલોજીનો કરો ઉપયોગ કરવામાં આવશે.

રાજ્ય સરકારે એવી દલીલ કરી હતી કે સ્થાનિક ખેડૂતો અને ફોરેસ્ટ અધિકારીઓના લીધે સિંહોની સંખ્યા છેલ્લા કેટલાક વર્ષોમાં 50 થી વધીને 500 સુધી પહોંચી ગઈ છે. હવે વધુ સુનાવણી 07મી ફેબ્રુઆરીએ.