Not Set/ પાણીની ટાંકી સાફ કરતાં લાગ્યો ચાર શ્રમિકોને કરંટ,1નું મોત

રાજકોટમાં મનપાની ટાંકી સાફ કરવાં ઉતરેલા શ્રમિકોને વીજ કરંટ લાગ્યો હતો. તમામ શ્રમિકોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. રાજકોટમાં મનપાની બેદરકારી સામે આવી છે. 4 શ્રમિકો પાણીની ટાંકી સાફ કરવાં માટે ટાંકીમાં ઉતર્યા હતાં. અને તેમણે વીજ કરંટ લાગ્યો હતો. જેમાં એક શ્રમીકની સારવાર દરમિયાન તેનું મોત થયું હતું જયારે ૩ લોકોને ગંભીર […]

Gujarat
krntwllpr પાણીની ટાંકી સાફ કરતાં લાગ્યો ચાર શ્રમિકોને કરંટ,1નું મોત

રાજકોટમાં મનપાની ટાંકી સાફ કરવાં ઉતરેલા શ્રમિકોને વીજ કરંટ લાગ્યો હતો. તમામ શ્રમિકોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા.

krnt પાણીની ટાંકી સાફ કરતાં લાગ્યો ચાર શ્રમિકોને કરંટ,1નું મોતkrnt2 પાણીની ટાંકી સાફ કરતાં લાગ્યો ચાર શ્રમિકોને કરંટ,1નું મોત

રાજકોટમાં મનપાની બેદરકારી સામે આવી છે. 4 શ્રમિકો પાણીની ટાંકી સાફ કરવાં માટે ટાંકીમાં ઉતર્યા હતાં. અને તેમણે વીજ કરંટ લાગ્યો હતો.

krnt3 પાણીની ટાંકી સાફ કરતાં લાગ્યો ચાર શ્રમિકોને કરંટ,1નું મોતkrntq પાણીની ટાંકી સાફ કરતાં લાગ્યો ચાર શ્રમિકોને કરંટ,1નું મોત

જેમાં એક શ્રમીકની સારવાર દરમિયાન તેનું મોત થયું હતું જયારે ૩ લોકોને ગંભીર ઈજા થઈ હતી. જેના લીધે શ્રમિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.