Not Set/ હાર્દિક પટેલ સાથે વાતચીત કરી ને જ ઉમેદવારી નોંધાવેલ છે-લલિત વસોયા

ધોરાજી નાં કોગ્રેસ નાં ઉમેદવાર એવાં લલિત વસોયા ની કાર્યાલય પર પ્રશંસકો નો જમાવડો 11 વાગ્યે ડેપ્યુટી કલેકટર કચેરીખાતે થયો હતો. ઉમેદવારી નોંધવા જતા તેઓ રવાના થયા. કોગ્રેસ કાર્યકર્તાઓ એ લલિત વસોયા પર શુભેચ્છા વરસાદ વરસાવ્યો ત્યારે લલિત વસોયા ને પુછતાં તેને જણાવેલ કે બાંભણીયા નો પોતાનો વિરોધ કર્યો હતો. જ્યારે હાર્દિક પટેલ સાથે વાતચીત […]

Gujarat
lalit vasoya 1511167384 હાર્દિક પટેલ સાથે વાતચીત કરી ને જ ઉમેદવારી નોંધાવેલ છે-લલિત વસોયા

ધોરાજી નાં કોગ્રેસ નાં ઉમેદવાર એવાં લલિત વસોયા ની કાર્યાલય પર પ્રશંસકો નો જમાવડો 11 વાગ્યે ડેપ્યુટી કલેકટર કચેરીખાતે થયો હતો. ઉમેદવારી નોંધવા જતા તેઓ રવાના થયા. કોગ્રેસ કાર્યકર્તાઓ એ લલિત વસોયા પર શુભેચ્છા વરસાદ વરસાવ્યો ત્યારે લલિત વસોયા ને પુછતાં તેને જણાવેલ કે બાંભણીયા નો પોતાનો વિરોધ કર્યો હતો. જ્યારે હાર્દિક પટેલ સાથે વાતચીત કરી ને જ ઉમેદવારી નોંધાવેલ છે. તેવુ બહાર આવ્ચું છે.