Not Set/ લુધિયાનાની પ્લાસ્ટિક ફેકટરીમાં ભીષણ આગ, ૧ નું મોત

પંજાબમાં લુધિયાના ઔદ્યોગિક વિસ્તારમાં એક પ્લાસ્ટિક ફેકટરીમાં ભીષણ આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, આ ઘટનામાં ૧ વ્યક્તિનું મોત તેમજ ૧૫ લોકો ફસાયા હોવાનું માનવામાં આવી રહ્યું છે. સોમવારે સવારે ૮ વાગ્યે આ ભીષણ આગ ફાટી નીકળી હતી. આગના કારણે એક ચાર માળની બિલ્ડીંગ પણ ધરાશાયી થઇ છે. આ ઘટનાની જાણ […]

India
લુધિયાનાની પ્લાસ્ટિક ફેકટરીમાં ભીષણ આગ, ૧ નું મોત

પંજાબમાં લુધિયાના ઔદ્યોગિક વિસ્તારમાં એક પ્લાસ્ટિક ફેકટરીમાં ભીષણ આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, આ ઘટનામાં ૧ વ્યક્તિનું મોત તેમજ ૧૫ લોકો ફસાયા હોવાનું માનવામાં આવી રહ્યું છે. સોમવારે સવારે ૮ વાગ્યે આ ભીષણ આગ ફાટી નીકળી હતી. આગના કારણે એક ચાર માળની બિલ્ડીંગ પણ ધરાશાયી થઇ છે.

2017 11largeimg20 Monday 2017 131746497 લુધિયાનાની પ્લાસ્ટિક ફેકટરીમાં ભીષણ આગ, ૧ નું મોત

આ ઘટનાની જાણ ફાયરબ્રિગેડ અને પોલીસને થતા તેઓ પણ ત્યાં દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ઘટના બાદ રેસ્ક્યુમાં ફાયરબ્રિગેડના ૧૦ થી વધુ ગાડીઓને તૈનાત કરવામાં આવી છે.