Not Set/ અમદાવાદ/ જાણો, કયા ખ્યાતનામ બિલ્ડરે એક કરોડની કરી માગ? શું છે કારણ

 એક કરોડની માંગણી કરતો બિલ્ડર ઝડપાયો જમીન ખરીદનાર પાસે કરી હતી ₹ 1 કરોડની માંગણી પોલીસે કરી બિલ્ડર ભુપેન્દ્ર પટેલની ધરપકડ  પોલીસે ધરપકડ કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી અમદાવાદના ઓઢવ વિસ્તારમાં જમીનના દસ્તાવેજ કરવા બાબતે બિલ્ડરે ધમકી આપી એક કરોડ રૂપિયાની માંગ કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.આ ઘટનાની ફરિયાદ નોંધાતા ઓઢવ પોલીસે બિલ્ડર ભુપેન્દ્ર […]

Ahmedabad Gujarat
aaaaaaa 3 અમદાવાદ/ જાણો, કયા ખ્યાતનામ બિલ્ડરે એક કરોડની કરી માગ? શું છે કારણ
  •  એક કરોડની માંગણી કરતો બિલ્ડર ઝડપાયો
  • જમીન ખરીદનાર પાસે કરી હતી ₹ 1 કરોડની માંગણી
  • પોલીસે કરી બિલ્ડર ભુપેન્દ્ર પટેલની ધરપકડ
  •  પોલીસે ધરપકડ કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં જમીનના દસ્તાવેજ કરવા બાબતે બિલ્ડરે ધમકી આપી એક કરોડ રૂપિયાની માંગ કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.આ ઘટનાની ફરિયાદ નોંધાતા ઓઢવ પોલીસે બિલ્ડર ભુપેન્દ્ર પટેલની ધરપકડ કરી છે.મીનનો દસ્તાવેજ બનાવવા નો હોવાથી બિલ્ડર ભૂપેન્દ્ર પટેલે રૂપિયાની માગણી કરી હતી.સાથે જ ધમકી આપી હતી કે જો એક કરોડ રૂપિયા નહીં આપે તો જમીનનો દસ્તાવેજ નહીં થવા દે.બિલ્ડરની આ ધમકીથી ફરિયાદી પરેશાન થઈ ગયો હતો.જેથી ફરિયાદીએ આખરે કંટાળીને આ બાબતની જાણ ઓઢવ પોલીસને કરી ફરિયાદ નોંધાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.