Not Set/ કોંગ્રેસને વધુ એક ફટકો

વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. વાંસદાના માજી કોંગ્રેસી ધારાસભ્ય છનાભાઇ ચૌધરી ભાજપમાં જોડાયા છે. પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં માજી કોંગ્રેસી ધારાસભ્ય છનાભાઇ ચૌધરી ભાજપમાં છે. જ્યાં મોટી સંખ્યામાં કાર્યકરો સહિત લોકો હાજર રહ્યા હતા. મહત્વનું છે કે, રાજ્યસભાની ચૂંટણી પૂર્વે છનાભાઇ ચૌધરી ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યું હતું. ત્યાર બાદ આજે […]

Gujarat
1200px Flag of the Indian National Congress.svg 1 કોંગ્રેસને વધુ એક ફટકો

વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. વાંસદાના માજી કોંગ્રેસી ધારાસભ્ય છનાભાઇ ચૌધરી ભાજપમાં જોડાયા છે. પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં માજી કોંગ્રેસી ધારાસભ્ય છનાભાઇ ચૌધરી ભાજપમાં છે. જ્યાં મોટી સંખ્યામાં કાર્યકરો સહિત લોકો હાજર રહ્યા હતા. મહત્વનું છે કે, રાજ્યસભાની ચૂંટણી પૂર્વે છનાભાઇ ચૌધરી ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યું હતું. ત્યાર બાદ આજે ગુજરાત ગૌરવ યાત્રા નવસારી ખાતે પહોંચતા ધારાસભ્ય ભાજપમાં જોડાયા હતા.