Not Set/ 42 દર્દીઓના મોત સાથે રાજ્યમાં નોધાયા 4541 નવા કેસ

રાજ્યમાં આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ બ્રેક કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 4541 કેસ નોધાયા છે.

Top Stories
EDUCATION DEPART 5 42 દર્દીઓના મોત સાથે રાજ્યમાં નોધાયા 4541 નવા કેસ

ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસ સતત પોતાનો ખૂની પંજો ફેલાવી રહ્યું છે. રાજ્યમાં કોરોના કેસની સાથે મોત નો આંક પણ વધી રહ્યો છે. રાજ્યમાં આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ બ્રેક કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 4541 કેસ નોધાયા છે. તો ગુજરાતમાં કુલ કેસનો આંક 3,37,015 પહોંચ્યો છે.  તો 24 કલાકમાં 42 દર્દીના મોત થયા છે. જે સાથે રાજ્યમાં કુલ મોત નો આંક 4697 ઉપર પહોચ્યો છે.

EDUCATION DEPART 2 42 દર્દીઓના મોત સાથે રાજ્યમાં નોધાયા 4541 નવા કેસ

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં 2280 દર્દીઓ  ડિસ્ચાર્જ થયા છે. તો રાજ્યમાં કુલ 22,692 એક્ટિવ કેસ છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હાલમાં કોરોના રસીકરણ પણ ચાલુ છે. છતાય રાજ્યમાં કોરોના કેસનો આંક સતત ઉપર જઈ રહ્યો છે. અત્યાર સુધીમાં 76,30,525 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 9,84,583 વ્યક્તિઓનું બીજા ડોઝની રસી અપાઇ ચુકી છે. આ પ્રકારે કુલ 86,15,108 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા. આજે 60 વર્ષથી વધારે વયના તેમજ 45-60 વર્ષનાં કુલ 2,24,301 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 50,455 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીની કોઇ ગંભીર આડઅસર જોવા મળી નથી.

આવો જાણીએ ક્યાં કેટલા કેસ નોધાયા 

EDUCATION DEPART 3 42 દર્દીઓના મોત સાથે રાજ્યમાં નોધાયા 4541 નવા કેસ

છેલ્લા 7 દિવસમાં નોધાયેલા કેસ અને રાજ્યમાં થયેલા મોત ની વિગતો 

EDUCATION DEPART 6 42 દર્દીઓના મોત સાથે રાજ્યમાં નોધાયા 4541 નવા કેસ