Not Set/ ગુજરાતની ચૂંટણીની તારીખો આજે જાહેર થઇ શકે છે

ભારતનું ચૂંટણી પંચ આજે સાંજે 4 વાગે ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી માટે તારીખો જાહેર કરી શકે છે.કેન્દ્રના મુખ્ય ચૂંટણી કમિશનર એક કે જોતિ આજે પ્રેસ કોન્ફરન્સ કરશે જેમાં ગુજરાત અને હિમાચલપ્રદેશની ચૂંટણીઓની તારીખો જાહેર થઇ શકે છે. મહત્વનુ છે કે, હિમાચલ પ્રદેશમાં અને ગુજરાતમાં વિધાનસભાનો કાળ જાન્યુઆરીમાં પૂર્ણ થઇ રહ્યો છે. જેના પગલે […]

Top Stories
INVC NEWS New DelhiCivil Society OrganizationsElection Commission of India ECI SVEEP IIIAgencies NLMA NCC NSS Prasar Bharati UNDP ગુજરાતની ચૂંટણીની તારીખો આજે જાહેર થઇ શકે છે

ભારતનું ચૂંટણી પંચ આજે સાંજે 4 વાગે ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી માટે તારીખો જાહેર કરી શકે છે.કેન્દ્રના મુખ્ય ચૂંટણી કમિશનર એક કે જોતિ આજે પ્રેસ કોન્ફરન્સ કરશે જેમાં ગુજરાત અને હિમાચલપ્રદેશની ચૂંટણીઓની તારીખો જાહેર થઇ શકે છે.

મહત્વનુ છે કે, હિમાચલ પ્રદેશમાં અને ગુજરાતમાં વિધાનસભાનો કાળ જાન્યુઆરીમાં પૂર્ણ થઇ રહ્યો છે. જેના પગલે ચૂંટણી પંચે આજે સાંજે 4 વાગે પ્રેસ કોંફરેન્સ બોલાઈ છે. આ પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણી પંચ બન્ને રાજ્યોમાં ચૂંટણીના કાર્યક્રમોની જાહેરાત કરે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, 2 દિવસ પહેલા જ ઈલેકશન કમિશનર ગુજરાતના પ્રવાસે હતા. મળતી માહિતી મુજબ ગુજરાતમાં 2 તબક્કકામાં ચૂંટણી યોજાઈ શકે છે. જ્યારે હિમાચલપ્રદેશમાં 1 તબક્કકામાં ચૂંટણી યોજવાની શક્યતા છે.