Not Set/ ગુજરાત ચુંટણી : જુઓ, સવાર ૧૦ વાગ્યા સુધી કયા વિસ્તારમાં કેટલું નોધાયું મતદાન

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન માટે સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્રારકા, પોરબંદર, જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, અને વલસાડ સહિતના જિલ્લામાં મતદાન શરૂ થઇ ગયું છે. સવારે 8 વાગ્યાથી શરૂ થયેલા મતદાનના પ્રારંભિક તબકકામાં જે મતદાન થયું છે તેની સરેરાશ આંકડાકિય માહિતી આ અનુસાર છે. તાલાળા વિસ્તારમાં સવારે 8 થી 10 સુધીમાં  13.29 % મતદાન વલસાડ જિલ્લામાં પાંચ બેઠકો પર સરેરાશ 14 ટકા જેટલું […]

Gujarat
EVM ગુજરાત ચુંટણી : જુઓ, સવાર ૧૦ વાગ્યા સુધી કયા વિસ્તારમાં કેટલું નોધાયું મતદાન
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન માટે સુરેન્દ્રનગરમોરબીરાજકોટજામનગરદેવભૂમિ દ્રારકાપોરબંદરજૂનાગઢગીરસોમનાથઅમરેલીભાવનગરબોટાદનર્મદાભરૂચસુરતતાપીડાંગનવસારીઅને વલસાડ સહિતના જિલ્લામાં મતદાન શરૂ થઇ ગયું છે. સવારે 8 વાગ્યાથી શરૂ થયેલા મતદાનના પ્રારંભિક તબકકામાં જે મતદાન થયું છે તેની સરેરાશ આંકડાકિય માહિતી આ અનુસાર છે.
  • તાલાળા વિસ્તારમાં સવારે 8 થી 10 સુધીમાં  13.29 % મતદાન
  • લસાડ જિલ્લામાં પાંચ બેઠકો પર સરેરાશ 14 ટકા જેટલું મતદાન 
  • તાલાળા વિસ્તારમાં 13.29 % મતદાન
  • ગીર સોમનાથમાં પહેલા બે-ત્રણ કલાકમાં 14.3 ટકા મતદાન 
  • રાજકોટ પશ્ચિમ – 11 % મતદાન
  • રાજકોટ પૂર્વ -11.5 % મતદાન
  • રાજકોટ દક્ષિણ – 10.5 % મતદાન
  • રાજકોટ ગ્રામ્ય – 11 % મતદાન
  • જસદણ – 11.13 % મતદાન
  • મોરબી – 15.18 % મતદાન
  • ટંકારા – 16.67 % મતદાન
  • પોરબંદર –  11.20 % મતદાન
  • કુતીયાણા -11.30 % મતદાન
  • ભાવનગર – 17 % મતદાન
  • ઉના – 14.3 % મતદાન
  • જામનગર – 11.6 % મતદાન
  • અંજાર – 13.79 % મતદાન
  • ભૂજ – 9.27 % મતદાન
  • માંડવી – 5.01% મતદાન
  • ગાંધીધામ – 5.38 % મતદાન
  • રાપર – 3.09 % મતદાન
  • દ્વારકા – 9.07 % મતદાન
  • સુરેન્દ્રનગર – 12 % મતદાન
  • જૂનાગઢ – 12.21 % મતદાન
  • વિસાવદર – 11.40 % મતદાન
  • માણાવદર – 15.86 % મતદાન
  • કેશોદ – 13.72 % મતદાન
  • માંગરોળ – 11.12 % મતદાન