ગુજરાત/ સુરતમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટના લીધે વેપારીઓને થયું ભારે નુકસાન

સુરતમાં છેલ્લા ઘણા સમય થી મેટ્રો ટ્રેન પ્રોજેકટ ચાલી રહ્યો છે.જેના કારણે નાના વ્યાપારી ઓ ખૂબ હેરાન પરેશાન થઈ ગયા છે.

Gujarat Surat
મેટ્રો ટ્રેન

સુરતમાં ચાલતા મેટ્રો ટ્રેન પ્રોજેક્ટને પગલે વેપારીઓને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.સુરતના અનેક વિસ્તારોમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટને પગલે રોડની બંન્ને સાઈડ બેરીકેડ મારી દેતા વેપાર ધંધા ઠપ્પ થઈ ગયા છે.જેના પગલે હાલ વેપારીઓની હાલત કફોડી બની છે.ઘણા સમયથી મેટ્રોનું કામ ચાલે છે જેને લઈ લોકો દુકાન સુધી પહોંચતા નથી. તેના કારણે લોકોને ખાવાના ફાંફાં પડી ગયા છે.વેપારીઓને પરિવારનો નિર્વાહ કરવો મુશ્કેલ બન્યો છે.કારણ કે વેપારીઓનો 70 ટકા વ્યવસાય બંધ થઈ ગયો છે.જેને લઈ ઘર અને દુકાનોના ભાડા ,લાઈટ બિલ, બાળકોની સ્કૂલ ફી ભરવા માટે પણ ખૂબ મુશ્કેલી પડી રહી છે.

સુરતમાં છેલ્લા ઘણા સમયથી મેટ્રો ટ્રેન પ્રોજેકટ ચાલી રહ્યો છે.જેના કારણે નાના વ્યાપારી ઓ ખૂબ હેરાન પરેશાન થઈ ગયા છે.મેટ્રો ટ્રેન પ્રોજેકટ અંતર્ગત રોડની બંને સાઈડ બેરીકેડ મારી દેતા વેપાર ધંધા ઠપ્પ થઈ જતા વેપારીઓને  ખાવા ના ફાંફાં પડી ગયા છે .

સુરત મા મેટ્રો ટ્રેન પ્રોજેકટ ને લઈ શહેર ના અનેક વિસ્તાર માં રોડ બંધ થઈ ગયા છે.અન્ડર ગ્રાઉન્ડ કામ ચાલી રહ્યું હોવાથી રોડ ની બંને બાજુ બેરીકેડ મૂકી દેવામાં આવ્યા છે.જોકે રોડ ની બંને સાઈડ આવેલી દુકાનો ના વેપારીઓ ની હાલત કફોળી થઈ ગઈ છે.ઘણા સમય થી મેટ્રોનું કામ ચાલે છે જેને લઈ લોકો દુકાન સુધી પહોંચતા નથી તેના કારણે લોકો ને ખાવા અના ફાંફાં પડી ગયા છે.

વેપારીઓને પરિવારનો નિર્વાહ કરવો મુશ્કેલ બન્યો છે.કારણ કે વેપારીઓ નો 70 ટકા વ્યવસાય બંધ થઈ ગયો છે.જેને લઈ ઘર અને દુકાનોના ભાડા ,લાઈટ બિલ, બાળકો ની સ્કૂલ ફી ભરવા માટે પણ ખૂબ મુશ્કેલી પડી રહી છે.

આ પણ વાંચો:ડુંગળીના ભાવે તાતને રોવડાવ્યા, માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવમાં વધઘટ

આ પણ વાંચો:અંજારમાં વેપારી પર જીવલેણ હુમલો, જાણો શું છે મામલો

આ પણ વાંચો:આણંદની અમુલ ડેરીમાં આજે GCMMFLના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાશે

આ પણ વાંચો:CM ભૂપેન્દ્ર પટેલના નજીકના સંબધીનું અવસાન, ગાંધીનગરમાં 23 અને 24 જાન્યુઆરીએ જનતા અને ધારાસભ્યોને મળી શકશે નહીં

આ પણ વાંચો:પઠાણ વિવાદ યથાવત! સુરતના રાંદેર વિસ્તારમાં પઠાણ ફિલ્મના પોસ્ટર ફાડી નાંખ્યા,પોલીસ એલર્ટ