Not Set/ પુરષોત્તમ રૂપાલાએ વાવ ખાતે કર્યુ સંબોધન

વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ભાજપ દ્વારા તેના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવ્યા છે જેથી તેઓ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા. આ ફોર્મ ભરતા પહેલા એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભામાં દિગ્ગજ નેતા ઉપસ્થિત રહ્યા હતા. જ્યા પુરષોત્તમ રૂપાલા ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે સભા સંબોધી હતી.

Top Stories
BJP leader and Union minister Purushottam Rupala strongly criticized Congress for reducing all round development in Gujarat પુરષોત્તમ રૂપાલાએ વાવ ખાતે કર્યુ સંબોધન