Not Set/ સુરતના ઓલપાડ કોંગ્રેસમાં જોવા મળ્યો રોષ

સુરત, સુરતના ઓલપાડ કોંગ્રેસમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ઓલપાડ વિધાનસભા બેઠક પર ટિકિટ ફાળવણીને લઈને અંદરોઅંદર વિરોધ જોવા મળી રહ્યો છે. આ આગેવાનો ઓલપાડના એક ફાર્મ હાઉસમાં ભેગા થયા હતા. તેમની માંગણી છે કે ઓલપાડ બેઠક પર સ્થાનિક નેતાને ટીકીટ આપવામાં આવે ત્યારે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખના માજી પ્રમુખ દર્શન નાયક આક્ષેપ […]

Gujarat
Congres 1 સુરતના ઓલપાડ કોંગ્રેસમાં જોવા મળ્યો રોષ

સુરત,

સુરતના ઓલપાડ કોંગ્રેસમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ઓલપાડ વિધાનસભા બેઠક પર ટિકિટ ફાળવણીને લઈને અંદરોઅંદર વિરોધ જોવા મળી રહ્યો છે. આ આગેવાનો ઓલપાડના એક ફાર્મ હાઉસમાં ભેગા થયા હતા. તેમની માંગણી છે કે ઓલપાડ બેઠક પર સ્થાનિક નેતાને ટીકીટ આપવામાં આવે ત્યારે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખના માજી પ્રમુખ દર્શન નાયક આક્ષેપ પણ કરવામાં આવ્યો છે કે હર્ષવદન સપ્તકાલ અને તુષાર ચૌધરી એ રૂપિયા લઇ ટિકિટની વહેંચણી કરી છે ત્યારે ઓલપાડ બેઠક પર કોંગી ઉમેદવારનું નામ નહિ બદલાય તો સામુહિક રાજીનામુ આપવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.