Not Set/ રાજકોટ: 4 વર્ષની બાળકી સાથે અડપલાં, UPના શખ્સ વિરુધ્ધ પોક્સોની ફરિયાદ

રાજકોટ, સૌરાષ્ટ્ર સહિત રાજકોટમા નાનીબાળકો પર રેપ અને અડપલાની ઘટના દિવસે દિવસે વઘતી જાય છે. રાજકોટમા આજે વધુ એક કિસ્સો સામે આવ્યો હતો. શહેરના આંબેડકર નગરમા 4 વર્ષની બાળકી સાથે અડપલાં થયા હોવાની માતા પિતાએ ફરિયાદ કરી છે. મહિલા પોલીસ સ્ટેશનમા યુપીના શખ્સ વિરુધ્ધ પોસ્કોની ફરિયાદ દાખલ કરવામા આવી છે શહેરના આંબેડકર નગરમા વિસ્તારમા રહેતી […]

Gujarat Trending
kjlfdshf 1 રાજકોટ: 4 વર્ષની બાળકી સાથે અડપલાં, UPના શખ્સ વિરુધ્ધ પોક્સોની ફરિયાદ

રાજકોટ,

સૌરાષ્ટ્ર સહિત રાજકોટમા નાનીબાળકો પર રેપ અને અડપલાની ઘટના દિવસે દિવસે વઘતી જાય છે. રાજકોટમા આજે વધુ એક કિસ્સો સામે આવ્યો હતો. શહેરના આંબેડકર નગરમા 4 વર્ષની બાળકી સાથે અડપલાં થયા હોવાની માતા પિતાએ ફરિયાદ કરી છે. મહિલા પોલીસ સ્ટેશનમા યુપીના શખ્સ વિરુધ્ધ પોસ્કોની ફરિયાદ દાખલ કરવામા આવી છે

શહેરના આંબેડકર નગરમા વિસ્તારમા રહેતી 4 વર્ષની બાળકી ઘરની આસપાસ મળતી ન હતી માતા પિતા શોઘવા નિકળ્યા તો ત્યા રહેતા રામભવાન ઉર્ફે રાજબલમ ધુરીયાની ઓરડીમા માથી મળી આવી હતી.

માતા પિતાને શંકા જતા તેને વધુ તપાસ કરતા ચોંકાવનારી વિગતો જાણવા મળી હતી જેને પગલે માતા પિતાએ યુપીના શખ્સ વિરુધ્ધ અડપલાની ફરિયાદ કરી છે, મહિલા પોલીસે ફરિયાદ પરથી રાજબલમને ઝડપી લેવા તપાસ શરુ કરી છે. હાલ પોલીસ આંબેડકર નગરમા પુછપરછ હાથ ઘરી વધુ વિગતો મેળવી રહી છે