Not Set/ બાળકોને અપતા દૂધના પાઉચ રોડ પર ફેંકાવાનો મામલો, નાયબ કલેક્ટરે આપ્યા તપાસના આદેશ

બનાસકાંઠા, બનાસકાંઠાના થરાદ પંથકમાં ગુરુવારના રોજ સંજીવની દૂધના પાઉચ રોડ પર ફેંકાયા હતા. થરાદ પંથકમાં આંગણવાડીના બાળકોને અપાતું દૂધને રોડ પર ફેંકાયું હતું. આ દૂધ વેડફાતા બાળકો દૂધથી વંચિત રહ્યા હતા. મંતવ્ય ન્યૂઝમાં પ્રસારિત અહેવાલની અસરથી થરાદ નાયબ કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે.  સરકાર દ્વારા અપાતી સંજીવની દુધ યોજનાની આઇ.સી ડી એસ અધિકારી સીડીપીઓ પાસે […]

Top Stories Others Videos
Untitled 3 બાળકોને અપતા દૂધના પાઉચ રોડ પર ફેંકાવાનો મામલો, નાયબ કલેક્ટરે આપ્યા તપાસના આદેશ

બનાસકાંઠા,

બનાસકાંઠાના થરાદ પંથકમાં ગુરુવારના રોજ સંજીવની દૂધના પાઉચ રોડ પર ફેંકાયા હતા. થરાદ પંથકમાં આંગણવાડીના બાળકોને અપાતું દૂધને રોડ પર ફેંકાયું હતું. આ દૂધ વેડફાતા બાળકો દૂધથી વંચિત રહ્યા હતા.

મંતવ્ય ન્યૂઝમાં પ્રસારિત અહેવાલની અસરથી થરાદ નાયબ કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે.  સરકાર દ્વારા અપાતી સંજીવની દુધ યોજનાની આઇ.સી ડી એસ અધિકારી સીડીપીઓ પાસે રિપોર્ટની માંગ કરવામાં આવી છે. તેમજ બનાવને ગંભીર લઈ તપાસ હાથ ધરાઈ છે.