Not Set/ સારંગપુરમાં હનુમાન જયંતિની ઉજવણી, 4 લાખ હરિભક્તોએ કર્યા હનુમાનજીના દર્શન

સારંગપુર આજ રોજ હનુમાન જયંતિ નિમિતે સારંગપુર ખાતે લાખો દર્શનાર્થે ઓ ઉમટી પડ્યા હતા, હનુમાન જયંતિ શનિવાર અને પૂનમ એક સાથે આવા ત્રણ અવસર ૩૦ વર્ષ બાદ આવ્યો છે જેને હનુમાનજી દાદાના મંદિર ખાતે સવારે મંગળા આરતી તેમજ અન્કોટ અને યજ્ઞ હવનનો વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, નયનભાઈ […]

Gujarat
Sarangpur hanuman સારંગપુરમાં હનુમાન જયંતિની ઉજવણી, 4 લાખ હરિભક્તોએ કર્યા હનુમાનજીના દર્શન

સારંગપુર

આજ રોજ હનુમાન જયંતિ નિમિતે સારંગપુર ખાતે લાખો દર્શનાર્થે ઓ ઉમટી પડ્યા હતા, હનુમાન જયંતિ શનિવાર અને પૂનમ એક સાથે આવા ત્રણ અવસર ૩૦ વર્ષ બાદ આવ્યો છે જેને હનુમાનજી દાદાના મંદિર ખાતે સવારે મંગળા આરતી તેમજ અન્કોટ અને યજ્ઞ હવનનો વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, નયનભાઈ વોરા સહિતના રાજકીય આગેવાનો હાજર રહીય હતા, લાખો હરી ભક્તો ભીડ જોવામળી હતી.

બોટાદ જિલ્લાના સારંગપુરમાં હનુમાન જંયતિની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે 4 લાખ  હરિભક્તોએ હનુમાનજી દાદાના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો. ત્યારે આ ઉત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો જેવા કે મંગળા આરતી, યજ્ઞ હવનનો વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને નયનભાઈ વોરા સહિતના રાજકીય આગેવાનોએ હાજરી આપી હતી. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમ નિમિત્તે વિવિધ કાર્યક્રમો દ્વારા દર્શનાર્થીઓએ ભવ્યતા અનુભવી હતી. ત્યારે મંદિરમાં ભક્તો માટે વિવિધ પ્રસાદી મુકવામાં આવી હતી. આમ.વિવિધ કાર્યક્રમમાં દ્વારા મંદિરમાં હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.