Not Set/ વીજળીના થાંભલા પર ચડવું યુવકને પડ્યું ભારે, નીચે પટકાતા યુવકનું મોત, જુઓ મોતનો live વિડીયો

સોશયલ મીડીયામાં યુવાનના મોતનો વડિયો વાઇરલ થતા ચકચાર મચી ગઇ છે. વાઇરલ થયેલા વિડીયોમાં સૌપ્રથમ યુવાન વીજ પોલ પર ચડી ગયો હોવાનુ દેખાઈ રહ્યું છે. યુવક દારૂના નશામાં હતો અને તે કલાકો સુધી વીજ પોલના થાંભલા પર બેસી રહ્યો અને બધાના જીવ તાળવે ચોટાડી દીધા હતાં. આ યુવક થાંભલા પર એક લાકડી સાથે લઈને ચડ્યો […]

Trending Videos
video વીજળીના થાંભલા પર ચડવું યુવકને પડ્યું ભારે, નીચે પટકાતા યુવકનું મોત, જુઓ મોતનો live વિડીયો

સોશયલ મીડીયામાં યુવાનના મોતનો વડિયો વાઇરલ થતા ચકચાર મચી ગઇ છે. વાઇરલ થયેલા વિડીયોમાં સૌપ્રથમ યુવાન વીજ પોલ પર ચડી ગયો હોવાનુ દેખાઈ રહ્યું છે. યુવક દારૂના નશામાં હતો અને તે કલાકો સુધી વીજ પોલના થાંભલા પર બેસી રહ્યો અને બધાના જીવ તાળવે ચોટાડી દીધા હતાં. આ યુવક થાંભલા પર એક લાકડી સાથે લઈને ચડ્યો હતો અને બાજુમાં રહેલી બારીના કાચને પણ તોડી નાખ્યો હતો.

https://youtu.be/is4iMhl-Iqk

જોકે અચાનક જ તેનો પગ હાઈ ટેન્શન વાયર જોડે અડી જતા ભડકો થયો હતો અને તે નીચે પટકાતા જ તેનું મોત થઇ ગયું હતું. આ ઘટના કયાની છે તે હજુ બહાર નથી આવ્યું.