Not Set/ સુરતમાં વોકહાર્ટ હોસ્પિટલના મેનેજમેન્ટ સાથે સ્ટાફની તકરાર, 3 દર્દીઓના મોત

સુરત શહેરમાં મોટાસ મિશન હોસ્પિટલમાં વોકહાર્ટ હોસ્પિટલના મેનેજમેન્ટ સાથે સ્ટાફની કરાર થઈ હતી. મેનેજમેન્ટ સાથે સ્ટાફની તકરાર થતા મેનેજમેન્ટે સ્ટાફને રાતોરાત કાઢી મુક્યો હતો. મેનેજમેન્ટના આવા તગલખી નિર્ણયને કારણે 3 દર્દીઓના મૃત્યુ થવા પામ્યા છે. મૃતકના પરિવારજનોમાં માતમ ફેલાઈ ગયો છે. મરનાર દર્દીઓને ન્યાય મળે તેવી પરિવારજનો દ્વારા માગ કરવામાં આવી છે ત્યારે બધા વચ્ચે […]

Gujarat
surat સુરતમાં વોકહાર્ટ હોસ્પિટલના મેનેજમેન્ટ સાથે સ્ટાફની તકરાર, 3 દર્દીઓના મોત

સુરત શહેરમાં મોટાસ મિશન હોસ્પિટલમાં વોકહાર્ટ હોસ્પિટલના મેનેજમેન્ટ સાથે સ્ટાફની કરાર થઈ હતી. મેનેજમેન્ટ સાથે સ્ટાફની તકરાર થતા મેનેજમેન્ટે સ્ટાફને રાતોરાત કાઢી મુક્યો હતો. મેનેજમેન્ટના આવા તગલખી નિર્ણયને કારણે 3 દર્દીઓના મૃત્યુ થવા પામ્યા છે. મૃતકના પરિવારજનોમાં માતમ ફેલાઈ ગયો છે. મરનાર દર્દીઓને ન્યાય મળે તેવી પરિવારજનો દ્વારા માગ કરવામાં આવી છે ત્યારે બધા વચ્ચે એવી પણ વાત સામે આવી રહી છે કે મૃત્યુ પામેલા દર્દીના પરિવારજનોને મેનેજમેન્ટ દ્વારા ખરીદવામાં આવવાની પણ કોશીષ કરવામાં આવી છે.